________________
રાય રંકમાં ભેદ ન રાખે, સદાચાર સારો સત્ય ભાખે; પ્રભુ ભકિતયે ચિત્ત પ્રસન્ન છે,
ગુ ૪ નિંદા સ્તુતિ હર્ષ શેક નાહીં, મેહે મુંઝયા ન સંસાર માંહીં; ન્યારા કમળપરે નિશ દીન છે,
ગુoો ૫ દિલ દેષ બેંતાલીશે ડરતા, ઘર ઘર ફરિ ગોચરી કરતા, લેશ લાલચ નહિ કદી મન છે,
ગુવા ૬ અહત ધ્યાને અચળ છે વરતી, આત્મ સાધનામાં છે પ્રવૃતી; સદા સહં હં રટન છે,
ગુ ૭ અપ્રમત્ત ભાખંડ પરે આતે, વરતે અવિનાશી ઘરની વાતે; સંભાવ સદાનું વ્યસન છે,
ગુo૮ સદા સાયર સમ ગંભીરા, એગ માંહે ગિશ્વર પૂરા ભાવિ ભકતેનું એહ ભજન છે,
લાગુબા ૯ સાચે સાચું સુખ સદા પામે, નકકી લલિત એવા ગુરૂ નામે સાચે સન્મિત્ર સાચે સર્જન છે,
ગુ. ૧૦
૩૩ ગુરૂમહારાજની બીજી.
એક નજર કરે નાથજી–એ દેશી. ધન્ય દીવસ તે ધારણું–સન્મિત્ર સ્વામીને સંભારણું જ છે. ધન્ય એ ટેક. ગુણ ગુરૂજીના એ નામની, જપમાળા જપુ દીન જામની જી હા. ધ. સંસાર સાગરે ગુરૂ ઝાઝ છે, આપ એથે અમારી લાજ છે જી હે. ધ.૧ અમે આપ આણા શિર ધારશું, દૂરાચણેને દૂર નિવારણું જ છે. ધ. ભવ અટવીયે ભૂલો હું ભણું, દુષ્ટ દારૂણ દુઃખે કેવાં ખમુંજી જી હે. ધ.૨ ક્રોધાદિકના કષ્ટ કુટાઉ છું, મેહ માયા જાળે મુંઝાઉં છું જ છે. ધ. વિષયી વેગે વાલા નહિ સમે, સત્ય સંત સમાગમે તે સમે જ હે. ધ.૩ એવા દુ:ખે રહુ આપ આશરે, નહીં આપ પસાથે નિરાશ રે જી હે. ધ. શીખ સાચી ગુરૂ સંભારણું, વારંવાર મનમાં વિચારશું જ છે. ધ.૪ દીલ દરર્શન ચહુ ગુરૂદેવના, શુદ્ધ મને કરું તુંમ સેવના જ છે. ધ. હમ નામને હૈયે રાખશું, ભાવ ભક્ત ગુરૂ ગુણભાખશું છહે. ધ.૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org