________________
પરિસહ તે સહને પૂરારે, વિર્યા દેશ વિદેશ ધરાર, ધર્મ ધ્યાન આરાધને શૂરા, ... ... ... ગુણી. ૪ જન્મ મહુવા ગામે જાણે રે, શક ઓગણિસે તે શાણે રે; ઊપરે વર્ષ વીશ આણે, ... ... ... ગુણી. ૫ દીક્ષા સાલ તેંતાલીશ રે, સાલ ચેસઠમાં સૂરિશ રે; અહોતેર સાલે સ્વર્ગ દીશ, ... ... ... ગુણી. ૬ પૂરણ પ્રતાપી નર પ્રમાણે રે, જગ જાહેર છે નહિ છાને; જેને જસ જગમાં ગવરાણે, . . . #ગુણે. ૭ એવા સુગુરૂની શુભ આશ રે, બુદ્ધિ વૃદ્ધિ કરે ખાસ રે. લાભ લલિત લીલ વિલાસ, • • • ગુણ. ૮
૩૧ નેમ સુરીશ્વરજીની ( જન્મ સં. ૧૨૯ મહુવા, દીક્ષા ૧૯૪૫ વૃદ્ધિચંદજી મહારાજ પાસે, પન્યાસ ૧૯૬૦, આચાર્ય ૧૯૬૪. )
સે ભવીયા વિમળ જિનેશ્વર-એ દેશી. ગુરૂ ગુણ નિત્યે ભવિજન ગાવે, લેવા માનવ કહાવે અવસર કદી ન મળશે આ, પછી ન રહે પસ્તાવેજી. ગુમે ૧ વિજયનેમ સૂરીશ્વર વદે, જશ જેને જગ ગાજે છે; જગ જન જાણું અતિ આનંદે, એહ પુરૂષે આજેછે. ગુo | ૨ શિવપુરી લઈ ગયા. આગ્રામાં વિજયધર્મ લક્ષ્મી જ્ઞાનમંદીર સ્થપાયું. રાણકપુર તીર્થ આનંદજી કલ્યાણજીને સેપવરાવ્યું. યશોવિજય ગ્રંથમાળા તેમના હસ્તક સ્થપાણી, કાશીમાં તેમના ઉપદેશથી પશુશાળા સ્થપાણી, તેમને શિષ્ય પરિવાર-કીર્તિવિ, વિ. ઈદસરિ, ઉ૦ મંગળવિ, પ૦ ભકિતવિ, રત્નવિ, વિદ્યાવિ, ન્યાયવિશારદ ન્યાયવિ, મૃગેંદ્ર વિ., જયંતવિ, ધરણુંદવિ.
૧ તેમને થોડાક શિષ્ય પરિવાર-દર્શનરિ, ઉદયરિ, ઊ૦ સુમતિવિ, પં. પદ્મવિ૦, ૫૦ વિજ્ઞાનવિ, ઋદ્ધિવિ, પ્રમોદવિ, વિખ્યાતવિ, વિદ્યાવિ, ભકિતવિ, નિર્વાણવિ, સિદ્ધવિ- કુસુમવિ, સિદ્ધિવિ, ચંદનવિ, લાવણ્યવિ, અમૃતવિ૦, રૂપવિ. આદિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org