SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ કષાય દેવે કાપી, શુદ્ધ વર્તનમે સ્થાપી; કપટ નહી કરના સદા, સરળ અને સરના. શરના ભ૦ પ દયા દાન દિલ ધારી, નિતી નેકી સારી; પાપે પાય ભરના એંસી, કરની કે કરના. શરના ભ૦ શુદ્ધ સરધામેં આના, ધર્મ ધીર કહાના; મિથ્યાત્વ મૂલ જરના શુભ, સમકિત કે વરના. શરના ભ૦ ૭ ભવિ ભાવે આનંદે, વીર વાચક વંદે ગુણ ગુણે ગરના ભાવે, દીલ નહીં ડરના. શરના ભ૦ ૮ સદ્દગુરૂ શરના પાઈ, વિભાવે વિસરના; લલિત લક્ષે ધરના ઉસે, પારે 'ઉતરના. શરના ભ૦ ૫૯ ૩૦ ધર્મસુરિની (જન્મ સં. ૧૯૨૪ મહુવા, દીક્ષા ૧૯૪૩, શ્રી વૃદ્ધિચંદજી મહારાજ પાસે, સં. ૧૯૬૪ આચાર્ય, સં. ૧૯૭૮ ની સાલે ભાદરવા શુદિ ૧૪ સ્વર્ગવાસ. ) સ્નેહી વીરજી જ્યકારીરે-એ દેશી. ધર્મ ધૂરંધર ગુરૂ ધીર રે, વિજયધર્મ સૂરિ વડવીર રે. સેવ શ્રાવક સાચા સધીર, ગુણી ગુરૂરાજની બલિહારી રે; એવા ઉત્તમ તે ઉપકારી, ... ... ... ગુણી. ૧ નિર્મળ કરવા નર નારી રે, ઉપદેશે તે ઉર ધારી રે. સદા સેવનથી સૂખકારી, .... ... આ ગુણી. ૨ કરી શાસન સેવા સારી રે, કામકૃતી કહી તસ ભારી રે. ખરી ખંત ગુરૂજી તમારી, ગુણી. ૩ ૧ તેમના શિષ્યો-વિ દાનસૂરિ, ન્યાયવિ, વિનયવિ, હેતવિ, મણિવિ. ૨ તેમની કાર્યદીશાનું થોડુક વર્ણન – સં. ૧૯૫ર માં તેમના હસ્તે કાશીમાં પાઠશાળા સ્થપાઈ. સં. ૧૯૭૦ માં આબુ તીર્થમાં યુરોપીયનેને બુટની મનાઈ થઈ. સં. ૧૯૭૬ માં વિલેપારલે વીતત્વ પ્રકાશ મંડલ સ્થપાયું, પછી તે સં. ૧૯૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy