SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ જપ તપમાં ઝાઝી વૃદ્ધિ, જ્ઞાને ઘણું ઘણી હોય, જલ જલણને ડાકણ જરી, ન શકે નહીં કેય. છે દા. તે ૪ વૃદ્ધિ ઉત્તરોત્તર વધતાં રે, ભવ ભીડ મટી જાય; કરાય પૂરી મન કામના, શિવસુખ ને પમાય. છે દા. ૫ સમતા શાંત સુગુણ ભર્યા રે, તેવા પૂજયના પસાય; ભાવ સહીતની ભકિતયે, દુઃખ દારિદ્રતા જાય. છે દા. ૬ સહી સદગુરૂની સેવા રે, પુન્ય હેાય તે પમાય; મેળે મેળ માનુભાવને, સાચા સુખની લ્હાય. છે દા. ૭ તેવા ગુરૂના ગુણ ગાવતાં રે, સ્થિર આતમ તે થાય; ગુણ ગાતાં ગુણ સંપજે, લખ લાભ તે લેખાય. છે દા. ૮ હામ દામે હરકત નહિ રે, સુખ સંપત્તિ સદાય; નેહે લલિત ગુરૂ નામથી, પૂર્ણ સુખ પામી જાય. છે દાતે ૯ ૨૭ આત્મારામજી મહારાજના (ઉઅનુ.) (વિજયાનંદસૂરિ–જન્મ પંજાબ ૧૮૯, ઢેઢક દીક્ષા ૧૯૧૦, સંવેગી દીક્ષા ૧૯૩૨, આચાર્યપદ ૧૯૪૩ પાલીતાણા, સ્વર્ગવાસ સં. ૧૫ર (જ્ઞાતે કપૂર ક્ષત્રી હતા. ) જનુની છવો ગોપીચંદની–એ દેશી. આવા સમે આવા ક્ષેત્રમાં, સદ્દગુરૂ ગુણે શિરદારજી; સૂરિ સૂર્યસમ હતા સંઘના, આપ એક પર આધાર; રે સૂરિશ્વર સીદ્દ સ્વર્ગે ગયા, .. ” છે એ ટેક છે ૧ જન્મ જોગ ક્ષત્રી કુલે જ્યકરૂ, ઠંદ્રક ધર્મ લીધે ધારીજી; સમજ્યા પછી છું સંગ્રહ્યો, સંવેગ પંથ સુખકારી. રે. ૨ સંઘર્યા તરછોડયાવિણ સહી, શાંતિ શાંતિમાંહે સારીજી; ચર્ચા ચર્ચોદય રાહુચે ચહી, ધીર સમતાને ધારી. ૨૦ ૩ ૧ તેમના શિષ્ય – લક્ષ્મીવિ, સતષવિ, રંગવિ, રત્નવિ, ચારિત્રવિ, કુશળવિ, પ્રમોદવિ , ઊદ્યોતવિ, સુમતિવિ, વીરવિ, કાંતિવિ, જયવિ, અમરવિ.. તેમના બધા ગુરભાઇઓમાં એક એક પ્રત્યે પૂરણ પ્રેમ ભાવ હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy