________________
તત્વ ગણુ સમજાવી ગાંધીને, ઉત્તમ બન્યા ઉપકારી, જેથી જય થશે જેન ધર્મને, શાસને શોભા વધારી છે. રે. ૪ અંગ્રેજો કહીંક હશે અતી, સદા નામને સંભારીજી; ચકીત ચીકાગો પ્રકને ક્ય, વિલાયતે મામ વધારી. ૨૦ ૫ ત્રણ સ્તુતી તરકે નિવારવા, ચહી ચ સ્તુતી ચિતારીજી; નવીન નિન્જવ થકી રહી પરા, નાલાયકી નિરધારી છે. ૨૦ ૬ સંમતિથી સાર સંગ્રહી, તત્વાદરશે લીધે તારીજી; ચાવી સંગ લે ચાલી ગયા, ખટકે ખાસ એ ભારીજી. રે. ૭ જેન ફિલેસેફિરની જે મૈ, રિદ્ધી રસિક તે અમારીજી; કરવું શું કહેવું કયાં જઈ, ખેંટ પી ખરી તારીજી. રે૮ ઇર્ષ દયાનંદને દૂર કર્યો, અજ્ઞાન તિમીરે ઉતારી હેતુ હિંસકી વેદ ભેદના, દાખ્યા દયાયે પિકારી છે. ૨૦ ૯ કોણ કહે નય ભંગ ભેદને, ભલે ભાવ ચિતે ધારીજી; નેતા નિયાયીકના નિર્મળા, સૂરિપદ લીધ તે સ્વીકારી. ૨૦ ૧૦ આપ આજ સુધી રહ્યા હતતે, લલિતને થાત લાભકારી છે; મણિ બુદ્ધિ વૃદ્ધિ મળતે અતી, સ્થિતિ થઈ ગઈ થનારી છે. ૨૦ ૧૧
૨૮ કમળમૂરિની (પંજાબી.) (જન્મ ૧૯૦૮ બ્રહ્મણ, તુઢક દીક્ષાં ૧૯૩૦, નામ રામ લાલજી સંવેગી, દીક્ષા ૧૯૩૨ અમદાવાદ, આચાર્ય ૧૯૫૭ પાટણમાં. સ્વર્ગવાસ ૧૯૮૩ જલાલપુર)
કાફીની હેરી-મુંડા ધરી ધરી ભેખએ દેશી. પ્રણમે સુગુરૂના પાય, ભવજન ભાવ ધરીને. પ્રએ ટેકો રેમ રેમ એહ આનંદ રેલાયે, હે તે હર્ષ નહિ માય; એહ થકી આધિ વ્યાધી સવી જાયે, સુખ સદાનું સહી થાય છે. ભગવાન તપ જપ જ્ઞાન ધ્યાન તેહ થકી આવે, ભવ ભય દુઃખ દરે જાય; રેગ સે ગાદીનું નામ રહે નહી, દારિદ્ર તે કર પલાય રે. ભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org