SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પુરણ પરમ જ્ઞાને પુરા, શાંત સમતા મહિ સૂરા, પુરણ છે પરમાર્થમાં પ્યારા, કામિની કંચન ડરીયારે. ધરેલા ૨ દેષ બેંતાલીશે ડરતા, ગોચરી ગુરૂજી કરતા, લાલચ રાખી નહિં લગાર, પુરા ન પાત્ર ભરીયારે. ધરે ૩ રાગ દ્વેષે નહીં રાગી, તેમ એ પૂરણ ત્યાગી, વધુ તે વૈરાગે વશનાર, ઠીક સમયમાં ઠરીયારે. ધરે ૪ વિજયગ૭ દાદો વશીયા, ધ્યાની ધીર ધમેં રશીયા, સર્વે સાધુમાં શિરદાર, અત્યુત્તમ એવી કીરિયારે. છે ધરા પ પરિગ્રહે પાછા પિતે, ભૂલ ન મમતા જેતે, અબધૂ અલબેલા અવતાર, સદા સંભાવે સરીયારે. છે ધરાવે પાન્યા મહાવ્રતે પામી, ખાસ નહિં એકે ખામી, અરવડયા ભવના આધાર, ઉદેશી કહીં ઉદ્ધરીયારે. એ ધરેલા ૭ શ્રવણે તે સુણીયા સ્વામી, પણ જોઈ શક નપામી, દયાળુ દાદાના દેદાર, જગે જશ જે વિસ્તરિયારે. ધો. ૮ ગુરૂવા ગુરૂ નામે ઘેલે, પ્રેમી લલિત પહેલે, જપતાં નામે જય જયકાર, તેથી બહુજન તરીયારે. જે ધરો૯ ૨૪ બુટેરાયજી મહારાજની. (જન્મ પંજાબ દેશ ૧૮૬૩ જ્ઞાતે શિખ) ઢુંઢક દીક્ષા ૧૮૮૮. સંવેગ દીક્ષા ૧૯૧૨ અમદાવાદ. સ્વર્ગવાસ ૧૩૮ ફાવદ ૦)) અમદાવાદ) કાફીની હરી-ભુંડા ધરી ધરી ભેખ-ઠગારા લોક ઠગે છે—એ દેશી. ગુરૂજી ગુણે ગુણવંત, કૃપાળું આ કીંકરના. ગુરૂવ છે એ ટેકો છે દિલના દાની ગુરૂ પરમ દયાળુ, શાંત મૂર્તી એહ સંત, તેમ જ ત્યાગી સાભાગી વૈરાગી, મળીયા પૂન્ય મહંત. છે ૧. પ્રેમ સહીત એવા ગુરૂને પ્રણ, રાખી હૃદય મહી ખંત, બૂટેરાય બહૂ તપ જપે બળીયા, ભકત જનેના ભગવંત. : ૨ ૧ તેમના શિષ્ય મુકિતવિ૦ (મુળચંદજી), વૃદ્ધિચંદજી, ખાંતિવિક વિજ્યાનંદસૂરિ, નીતિવિ, આનંદવિ , મેતીવિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy