________________
૩૨
રે દીક્ષા હુંક મતમાં ધારી, પાયા પછી જ પરત ંત, ગ્રહો સવેગને કરીયા ગુરૂજી, મણિવિજયજી તે મહંત. ॥ ૩ ॥ ગચ્છ નાયક સુખદાયક લાયક ગણું, પમાયતે સુખ પ્રણમત, બુદ્ધીાવજ્યજી તેમ નામ છે બીજું, જ્ઞાને ધ્યાને ગુણવંત. ।। ૪ સાચા સુખકર તે સ્વામી સેવાથી, હૈયે સહુ ઉલસંત, પર' પૂજય પ્રભુજીની પૂ પસાયે, આવે કર્માંના ઝટ અંત. ૫ ૫ ૫ ક્રૂર કૂકર્માં કહીંક કરી કરીને, છૂટાયે। કાળ અને'ત, દેવગુરૂ દર્શોને વાણી પ્રમાણી, હૃદયે રાખ પુન્યવત. ॥ ૬ ॥ દાની ધ્યાની શુભ જ્ઞાનીને દેખી, તૂટશે ભવા ભવ તત, નીત્ય નીત્ય વંદા તસ નેહ ધરીને, લલિતને લાભ અત્યંત. છ I
૨૫ મુલચંદજી મહારાજની. (મુકિતવિજયજી ગણી.)
વાંસલડી વાગીને હું તેા જાગી-એ દેશી. ગણી ગુરૂજીના ગુણા નિત્ય ગાવુ', હૈયે હું તે એથી ઘણા હરખાવું. ગણી જન્મ જેને પંજાબ દેશે જાણા, શહેર શિયાલકોટા તે શાણા, શાલ અઢારસો છાશી પ્રમાણે, ગણી ૧ જનક સુખાશા ખકારીના જાયા, ઉત્તમ ઓશવાળ કુળમાં આયા, પરિચર્ચ જન્મથી ઢુંઢક પાયા,
ગણી૦ ૨
હું ઢક દીખ ઓગણીસો એ ધારી, બુટેરાય ગુરૂની સાચા તસ ગણીયા સાનિધ કારી, સિધી એને સ ંવેગ મતે સાઈ, સહુને સાચું પરૂપે સદાઇ, શુદ્ધ ધમે આણ્યા કહીં સમજાઇ, ગણી ૪ એના પછી આદેશે ગુરૂ આયા, દીલે ગિરી દરશનથી હરખાયા, ચહી ભાવનગર ચતુર માસ ઢાયા, ગણી ૫ આવી અમદાવાદે દીક્ષા ધારી, દાદાગુરૂ મણિવિજય દીલધારી, નામ સ્થાપ્યુંમુકિતવિજ્ય નિરધારી, ...
ગણી ૬
1000
Jain Education International
1000
0804
....
....
....
....
***
1000
....
....
For Private & Personal Use Only
બલીહારી,
....
....
....
....
*મુળચંદજી મહારાજના શિષ્યા—ગુલાબ વિ॰, વિકમળસર, હ’સવિ॰, જ્ઞાનવિ॰, ચાલવિ॰.
ગણી ૩
www.jainelibrary.org