SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ વ્યાખ્યાને વાણી સુસરસ જાણી, પાત્રતા પુરી પ્રમાણી; જગ જન જાણી આપી ઉર આણી, વાચક પદવી વખાણી. જે ગુ૦૪ દ્રવ્ય ગુણદાયી બેશ રાસ બનાવી, સૂક્ષ્મ વાત ત્યાં સમાવી; ચાલ્યા લે ચાવી કે કળ ન બતાવી, ભગવત મળે ન ભાવી. જે ગુપ મૂર્ત નિવારક દીગ વસ્ત્ર ધારક, છતક જન જયકારી, ધર્મ દાવ ધારક મિત્ર ભાવ કારક, બેશબેધ્યા બલિહારી. જે ગુ૦૬ ગ્રંથે ગુણકારી સુતત્વે ઊતારી, એક શત દશ ઉપકારી; વિરહ વિસ્તારી ગયા સ્વર્ગે સિધારી, મહા જેન મામા વધારી. જે ગુ૦૬ બહુકૃત સાગર જ્ઞાન ગુણાકર, અનુભવ અમૃત આગર; સમકિત શુભસર નેહ નિપૂણ નર, નિશ્ચય કર્યા જેનીનર. જે ગુ૦૮ મિથ્યાત્વ મત રોધી બહુ પ્રતિબંધી, નિર્મળ ન્યાયની પેથી; ક્રોધી વિધીને વધુ અવધી, રહેમત રાખ્યા ગેધી. જે ગુ૦૯ ઉપદેશે મથી અતિ હર્ષ ઊલટથી, સમચિત્ત શુભ વેળા; જેહ જશથી જશ જગે તે જશથી, મૂકેલ મળવા મેળા. જે ગુ૦૧૦ લગભગ આયુ સે વરસનું પાયુ, શાસન સેવમાં વિતાયુ; સત્તર પીસ્તાલીશે સવી સર્વાયું, કાળે ડાં કરાયું. જે ગુરુ૧૧ જેની જનેના જીવન મજાના, સૂધારક તેહ શાણું, દિલના દાના કયાં મળે મન માન્યા, લલિત લેખે લખાણ. જે ગુ૧૨ ૨૩ મણિવિજય દાદાની. (જન્મ સં. ૧૮૫ર ગામ અધાર, પિતા જીવનદાસ, માતા ગુલાબબાઈ, વીશા શ્રીમાળી. દીક્ષા ૧૮૮૭ ૫૦ કસ્તુવિજય પાસે. પન્યાસ ૧૯૨૩. સ્વર્ગવાસ સં. ૧૯૩૫. કાનુડે શું જાણે મારી પ્રીત—એ દેશી. ધરે સહુમણિદાદાનું ધ્યાન, ગુરૂજી ગુણના દરિયારે ધરે એ ટેક. સુગુણે સત્તાવીશ સાચા, કૃપાળુ ગુરૂ નહિ કાચા, દાખીયા દયા તણું દાતાર, ભલા સુબુદ્દે ભરીયારે. છે ધરેથા ૧ ૧ તેમને શિષ્ય પરિવાર-બુટેરાયજી–શુભવિ. ગુલાબવિ. પહ્મવિ. અમૃતવિ સિદ્ધિવિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy