SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ કોધાદિ કષાયે કેરે કરીયા રે, સહનશીલતા સાચી ને સારી હતી, મીલનસારપણુ મમતાથી ડરીયા રે, સંભાવ શાંતિ સૂરિપણું શોભાવતી. સંસારી, ચારિત્રસદવર્તનથી. ઊત્તમ • એ છે ૮ જગમાં જૈનધર્મને જય ગવરાણેરે, શાસનની શભા સુપુરૂષે કરી; એનાથી જગમાં નહિં કેઈ અજાણેરે, સિધા સ્વર્ગે નહિ મળશે ફરી. સંસારી, ચારિત્રસદ્દવર્તનથી. ઊત્તમ . . ૯ પન્નરસે ત્યાશી જન્મ તે પાલણપુરેરે મૃગસરમાસ નવમી તે ઉજવલભલી; ઓશવાળ કુળ કુરાશા નાથી ઊરેરે, આયા પૂન્ય પસાયા સુઆશા ફળી. સંસારી. ચારિત્રસદ્વર્તનથી ઊત્તમ • • # ૧૦ પન્નરસે છ— પાટણ દીક્ષા પાયારે, સદગુરૂ શ્રી વિજયદાન સૂરિ થયા, સેળસે દશ શિરોહી સૂરિપદ આયારે, સેળ બાવન ઊનામાં સ્વર્ગે ગયા. સંસારી, ચારિત્રસદવર્તનથી ઊત્તમ ... છે ૧૧ સંત સંવેગી સૂરિશ્વરના ગુણ ગાવે રે, હા શુભ લલિત લે હાથમાં ગુણ ગાઈને દુષ્ટ દ્વરિત ગમા રે, સન્મારગ મળશે સદગુરૂ સાથમાં. સંસારી, ચારિત્ર. સદ્દવર્તનથી ઊત્તમ ... . . ૧૨ રર જસવિજય ઉપાધ્યાયની. (શ્રી જશવિજ્ય તથા આનંદધનજી અને સત્યવિજય પન્યાસ આ ત્રણે પૂજ્ય મહાત્માઓ સત્તરમાં સૈકામાં સાથે થયા છે. સં. ૧૭૪૫ માં તેઓશ્રી ડભેછમાં સ્વર્ગે ગયા. હાલ ત્યાં પાદુકા છે.) કહું શું કથની મારી હે રાજ, કહું—એ દેશી, ગુરૂ ગુણે ગવરણ જે આજ, ગુરૂ વાચક જ વખણાણે જે આજ ગુરૂ વણરશી દ્વારે વશી વર્ષ બારે, વિદ્યા વિવિધ પ્રકારે શિખ્યા સવિજ્યારે ગુરૂને ઉચારે, દશ દેશે ઉપકારે. જેગુ ૧ પ્રણમી ધારી તિહાંથી પધારી, મન મમતાને મારી; બહુ બલિહારી જાઉં જશ તારી, તાત્વીક શક્તિ તમારી. જેગુખ્ય ભૂપની ભારી સભા આઠ સારી, જીતી મેળે જય ભારી; નૃપ ન્યાયી ધારી નિમ્યા ન્યાયકારી, અન્યને આશ્ચર્યકારી. જે ગુ૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy