________________
ચિહું દિશ હાવાના ગુણ ગાવા, ભલી ભવ સાયર નાવા; કાવા દાવા સવિ દુર થાવા, ભાવ ભક્તિ જો હાવાશે. હેક૦૧૦ શાંત સજન સુગુણ શાણે, પુન્યવંત તેહ પ્રમાણે; જિન શાસનને જસ ગવરાણે, લેખે લલિત લખાણે રે. હેક૦૧૧
૨૦ તપગચ્છાધારક જગચંદ્રસુરિની. (બાર વર્ષે આંબિલ તપના પ્રભાવથી ચીડના મહારાજાએ સં. ૧૨૮૫ માં તપા બિરૂદ આપ્યું ત્યારથી તપગચ્છ નામ થયું.) સદ્દગુરૂ વચણ સુધારસેરે, ભેદી સાતે ધાત. તપશું રંગ લાગે–એ દેશી. તપગચ્છનાયક ગુણનીધી રે, શ્રી જગચંદ્રસૂરિશ. તપથી બહુતપ્યારે તપ તપ્યા તે અતિ આકરેરે, નેહે નમાવું શીષ. તo . ૧ આંબિલ તપ રૂડે આદર્યો રે, સતત કર્યો તે સહર્ષ; ત એમને આંબિલ તપ મહી રે, વીત્યાં તે બાર વર્ષ. ત” મે ૨ તેહીજ તપના પ્રભાવથી રે, ચિતોડનૃપચિત્તચાહી; તo તપા બિરૂદ તવ આપીયું રે, આપે અતિ ઉષ્ણાહી. ત. . ૩ તપ તેજે તે સૂરિ સમા રે, અન્ય નહિ એવા થાય; તo જાવ જીવતે જારી રહ્યો છે, તપ તેહી સુખ દાય. ત’ છે ૪ જ્ઞાની ધ્યાની ગુરૂ ઘણા રે, ત્યાગ વૈરાગે તેમ; તo શાસનનીજ શેભા સમા રે, સેવક સેવને ક્ષેમ. ત છે ૫ રાયતે તપથી રાગીયે રે, ગુરૂ ગુણોને હાય; તo અહોનિશ કરે અનુમોદના રે, પુરે તે માની પસાય. ત છે ૬ એવાના ઊત્તમ નામથી રે, દુઃખ દારિદ્ર તે જાય; તo સેવાથી મુખ સંપ્તિ મળે રે, તે તસ મહીમાય. ત ાં ૭ જેહ તપગચ્છ શુભ જય કરૂ રે, જગમાં તેહ જણાય; ત. જગચંદ્ર નામે જાગતે રે, આજે ગચ્છાઓળખાય તો ૮ તે ગુરૂના તપ તેજથી રે, શાસન શભા થાય તો વૃદ્ધી કપૂરે તપ વિસ્તરે રે, લલિત લાભ લખ પાય. તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org