SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ હેમચંદ્રસુરિ. (જન્મ કાઠીયાવાડ ધંધુકા, વિક્રમ સં. ૧૧૪૫ કારતક શુદિ ૧૫. જ્ઞાતે મેઢ, નામ ચા, પિતા ચાચીગ, માતા પાહિની, દીક્ષા ૧૧૫૦ શ્રી દેવચંદ્રસુરિ પાસે, ૧૧૬૬ સુરિપદ, ૧૨૨૯ સ્વર્ગવાસ. તે ૪૧ મી પાટના શ્રી અજિતદેવસુરિ વખતે હતા.) કહે ભાઈ તું શું કમાય રે જન્મ ધરી–એ દેશી. કળીકાળમાં થયા કેવારે, હેમસૂરિ, સાક્ષાત સર્વના જેવાર, હેમસૂરિ કળી. એ ટેક જેની જગ જસ કીર્તી જામી, જેમાં જડે નહિ ખામી, સોધ્યા શાએ સહી સ્વામી, પૂરણ પદવી પામી છે. હે કાલે સ્વાદ સુધા સંયમને ચા , હૃદય કમળ મહી રાખે; જતો ધર્મ તે જૈનને રાખે, દૈવ્ય દષ્ટાંતે દાખે રે. હેકવાર ગ્રંથ લખ્યા ઘણા તત્વથી તેવા, આજે બને નહિ એવા સાચી બજવી શાસન સેવા, જડેન જગ તસ જેવારે. હે કાલે સાડા ત્રણ કેડ ગ્લૅક સુસાર, તે કીધ નવા તૈયાર શબ્દાદિક શાસન કીધ ચાર, એમ અતિ ઉપકારરે. હે કમાઇ ફેદે બ્રાહ્મણ ચહે ફસાવા, સિદ્ધને જાય સમજાવા ફેગટ એથી એ નહિ ફાવ્યા, સૂરિ સુગુણે રહાવાશે. હે કાપ અમાસની પુનમ કીધ અંતે, પ્રશંસા કરી પુન્ય વંતે, ભાવની ભક્તિ કરી ભગવંતે, સેવા બજાવી સંતે રે. હેક શાદ કુમારપાળ કર્યો શુભ શ્રાવક, દેવ ગુરૂ ભક્તી ભાવક; ધર્મ ઉધારક પુન્ય પ્રભાવક, પૂર્ણ દયા પ્રતિપાલકરે. હેકલાક ચિદ ચુંવાલીશ ચૈત્ય કરાવ્યાં, સેળ સહસ સમરાવ્યાં; સાત યાત્રા ગુરૂ સંગ ભાવ્યા, અન્યનાં એમ બનાવ્યા. હેકલા૮ નિષ્પક્ષપાતી ગુરૂજી નાંણ, સમદષ્ટિ સર્વ પ્રમાણે, દષ્ટિ કે નહીં જ દેરાણ, જન ઉત્તમ લે જાણું. હે કાલે ૧ સિદ્ધરાજને. ૨ કુમારપાલની વધુ હકીક્ત તારંગાજીના સ્તવનની નીચે જુવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy