SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ વાદી અજિતદેવસુરની. ( જન્મ સ. ૧૧૩૪ દીક્ષા ૧૧૫ર સૂરિપદ ૧૧૭૪ સ્વવાસ ૧૨૨૦ તેમના વખતમાં શ્રી હેમચંદ્રાચાય થયા.) જિનદા પ્યારા મુનીંદા પ્યારા ! એ દેશી. .... સૂરિ વાદે સારા, વાદી વાદે સારા, વા૦ ધીરએ વાદીમાં ગુણુધામ; ધીરએ સૂરિવાદે સારા ૫ એટેક ગુણી ગુજરાતે માત નગેર, મ૦ જનક વીર નાગ જાણુ; ધી ’ જનની જિનદેવી મુખથી જાયા, કુ॰ પુર્ણચંદ્ર નામ પ્રમાણુ. શ્રી ૧ વૈરાગ તસ જન્મથી દિલ વશીયા, થી૦ વર્ષ નવે દીક્ષા વાસ; ધી॰ રામચંદ્ર નામ દીક્ષાયે રાખ્યું, દી પૂજય શ્રીમુનિચંદ્ર પાસ, ધી॰ ૨ વિદ્યાને વાદ વિવાદમાં કુશળ, વિ॰ પાર ંગત શાસ્ત્ર પાર; શ્રી॰ ઉત્તમેાત્તમ નિત્ય સુપના આવે, સુ॰ ધ્યાન દશા દીવ્ય ધાર. ધી૦ ૩ વીર ગાયમ સુધર્માને જ', ૩૦ ભદ્રબાહુને સ્થૂલીભદ્ર; ધી વજાસ્વામી સિદ્ધસેન હરિભદ્ર, સે॰ અભયદેવસૂરિ ચદ્ર. ધી ૪ ઉત્તમ જનના ગુણુનું આરાધન, ગુ॰ ઉત્તરાત્તર એમ થાય; ધી વિનયે સુપને તેમ ભક્તિ વંદન, ભ॰ આનંદ અંગ ન માય. ધીરુ પ આચાર્ય પદવી ચેગ ચેાગતાયે, ચા॰ દીયે ગુરૂ દીલ ધાર; ધી રૂડું દેવચંદ્રસૂરિ નામ રાખ્યું, સૂ૦ ગુણી ગુણુને અનુસાર. ધી॰ ૬ સિદ્ધરાજની ચેારાશી સભામાં, ચા॰ જીત મેળી જગ સાર; ધી॰ જીત્યા જે કુમુદ ચદ્રાદિ જેવા, ચં સુરિ દીગબર સાર. ધી ૭ કાશ્મીર મહારાષ્ટ બંગાળ કાશી, ખં॰ વળી ભથ્રુપુર વિષેષ; ધી એવા એવા પૉંડિતજન જીત્યા, ૫૦ ખાકી ન ખીજે દેશ. ધી ૮ ઉત્તમાત્તમ ન્યાય આદિ ગ્રંથા, ન્યા શાસન સાનીદ્ધકાર; ધીજૈનચા નિજ ગ્રંથે જેનાં, નિ॰ વખાણ કર્યા વારવાર. ધી॰ ૯ સાચા સુરિશ્વર મહામુનિશ્વર, મ॰ ઉત્તમ એક અવતાર; ધીરુ મેશ બુદ્ધી વૃદ્ધી કપૂરે બહુધા, ૪૦ લાભ લલિતને અપાર. શ્રી૦૧ ભા. ૧-૪ Jain Education International પ **** .... For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy