________________
શ્રી જિનેશ્વરસૂરિ ઉપદેશે, દીક્ષા લે દિલ ધારીરે, જોત જોતાં વિદ્વાન જબરા, સૂરિ પદ્ધી દે સારીરે. મહા ૨ અભયદેવસૂરિ નામ આપ્યું, તપશ્યા કરે તાતારે વિગય એક પારણે વાપરે, દિન દિન અંગ અશાતા. મહા૦૩ વધુ રોગ વળી કોડ ભયંકર, કે ઔષધ ન કરાવે, પીડા પુર્ણ છતાં વિહાર ચાલું, એમ શંભણક આવેશે. મહારાજ સુપને દેવી દર્શન રહાયે, જવા ખંભાત જણાવી ત્યાં શેઠીતીર પલાસર તળે, દુઝે ગેદીન આવી. મહા૫
ગીશ્વર નાગાને ત્યાં, ભવ્ય પ્રતિમા ભંડારીરે, . પાર્થ પ્રભુની કાઢી તસ હવણે, શાંતિ થવા સહિ સારીરે. મહા૦૬ અહીં આવી જ્યતિહઅણુ તેત્ર, બત્રીશ કે બનાવ્યું, શ્લેક સત્તર પ્રગટ પાસજી, કાજ કર્યું મન ભાવ્યું. મહાક૭ અગિયારસ ગણિશ ચેત્યે, પ્રભુ પ્રતિષ્ઠા પધરાવે નેહ નજર ભરે ગુજર નૃપતિ, ભીમદેવ બહુ ભાવે. મહા. ૮ અગિયાર વિશ પાટણ આવી, ટીકા કીધ તૈયાર એક સહસ અઠયાશી દીક્ષા, સંયમ અખંડ સુ સારશે. મહા૦૯ સ્થાનાંગ સમવાયાંગ ભગવતી, જ્ઞાતા ધર્મ ઉપાશકરે, અંતકૃત અનુત્તરેપ પાતિકા, પ્રશ્ન વ્યાકરણ વિપાકરે. મહા૦૧૦ એમ નવાંગી અન્ય ટીકાઓ, બીજા ગ્રંથ બનાવ્યા . ઉપકારી ઉપકાર અનુપમ, ગુણી ગુણ ઘણા હાવરે. મહા ૧૧ અગિયાર ઓગણ ચાલશે, સ્વર્ગે ગુરૂપ સિધાવે; સુગુરૂ સેવા સુગુરૂ શરણું, પુન્ય લલિત તે પાવેરે. મહા૦૧૨
૧ ટીકા રચવા દેવી સુચના-૨ શેઢી નદી કાંઠે ૩ ખાખરાના વૃક્ષ નીચે.. ૪ હંમેશાં કપિલા ગાય દૂઝે ૫ તેમના સમયમાં વિક્રમ સં. ૧૧૦૦ માં શ્રી છનદાસરિ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org