________________
ર૧
છે, સુગુરૂની જે સહાય, વિપદા ઘરે વાંમીયે; જીરેજી" , લલીત લખ લાભ થાય, પરં સુખને જ પામીયે. રેજી ૮
૧૫ દેવગિણી ક્ષમાશ્રમણની. (કળીકાળસર્વજ્ઞ વલ્લભિપુરમાં એક કોડ પુસ્તક લખાવનાર)
રાણી રૂવે રંગ મહેલમાં રે–એ દેશી વિચ્છેદ પૂછાયે દ્રષ્ટિ વાદને રે, ભાખે ભગવંત સુજાણ. સુરાણી ગુરૂ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ નમંરે. . . એ ટેક. ૌદ પૂર્વ ભદ્રબાહુના સુધી, સ્થલિભદ્ર સુધી મૂળ મારે. સુદેહ૧ દશપૂર્વ વજીસ્વામી સુધી રહેશે, સાડાનવ દુર્બલિક સુરિ સુધે. મારાથી દેવદ્ધિગણી પછી, પૂરવ સ્થિતિ થશે પૂરી. સુદેહર હરિણુ ગમેષી જીવ તે હશેરે, સૈરાષ્ટ વેળાકુળ પત્તનરે સુદેવ રાય સેવક કામધ્ધિ ક્ષત્રી કુલેરે, કળાવતી કુખ તે ઉત્પન્નરે. સુદે ૩ દેવદ્ધિ નામને સ્વજને દીધુરે, ભણાવિ વરાવિ બે નારસુદેવ શિકારે મિત્રે સંગ નિત તેરે, સધે દેવ સુસારરે. સુદે૦૪ હરિણ ગમેષી ભયે હરબીરે, પ્રવજ્ય રહિત ગુરૂ પાસરે; સુદેવ ગીતાર્થ ભણી ગણીને થયેરે, ગણીપદ ગુરૂ દીધ ખાસરે. સુદેહ૫ જ્ઞાનાચાર્ય દેવગુપ્ત ગણીથી રે, પદ ક્ષમાશ્રમણનું પાયરે સુદે.. હાવા ચાદ પૂર્વરૂપી થયા, કલીયે કેવળી કહાયરે. સુદે ૬ યુગપ્રધાન પાંચસે સુરિ પરે, સહુને વાચના દે સારરે, સુદેવ એક દીન શત્રુજે આવીયારે, દેવ દર્શન યાત્રા ધારરે. સુદેહ૭ કપર્દિ ગેમુખને ચકેશ્વરી, સાક્ષાત મેળવી હાયરે સુદેવ હાય પુસ્તક લખવાની સુચવી, કબુલ તિ દેવે કરાયરે. સુદે ૮ વાસ વલ્લભિપુર સંઘ આજ્ઞારે, તેડયા ગીતારથ ત્યાંહી; સુદેવ અંગે પાંગ આલાવા લખ્યારે, અનુક્રમે તે સવિ આંહી, સુદે૦૯
૧ દુર્બલિકા પુષ્પમિત્ર વીર પછી ૬૧૬ વરસે સ્વર્ગે ગયા; ૨ વેરાવળ પાટણ કહે છે, ૩ વળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org