SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ સંધ કાઢયે સિદ્ધ ગિરવરને, જુકિત બંધે તીલખ જનને ક્રોડ સાડિબાર કનક મુદ્રાને, એ ખરચ જાણે એક સંઘને. હે૭ બેશ રાયે મંદિર બાંધ્યું તહી, ઊંચુ અષ્ટોતેર તે ગજ સહી કરાવી ધમ કૃત્યે એમ કહી, વિક્રમ અઠપંચાણું વરસમહી. હે.૮ સુરિશ્વર તેહ દીન સ્વર્ગે ગયાં, આમ એક વરસ પહેલા થયા, ગુરૂ ગુણજ્ઞ ગુણીના ગુણ ગાયા, લેખે લલિત તે દી લેખાયા. હે.૯ ૧૪ સર્વ દેવસૂરિની ( વિક્રમ સં૧૦૦૦ લગભગ તેમના ગુરૂ ઊદ્યતન સુરિયે આબુ નીચે ટેલી ગામ નજીક એક વડ નીચે પિતાના ૮૪ શિવેને સૂરિપદ આપ્યું ત્યારથી વડગચ્છ થયે, તેમાં આ મહાત્માં મુખ્ય હતા તે લબ્ધિવંત હતા.) રે મારે લેભ તે દોષ અભ—એ દેશી ગુરૂ મારા શ્રીસર્વદેવ સુરીંદ, છત્રીશ પાટપે સુખકજીરેજી » વડગચ્છ ત્યાંથી વદાય, જાણવા જેગનું ઉચ. જીરેજી૧ , આબુ ટેલી ગામે એક, સુંદર વડ હતે શોભતે; ઓરેજી , છાયાદિક સહિ સાર, તાપને ટાળક તે હતે. જીરે ૨ એકદા અવસર પાય, ઉદ્યોતનસુરિ આવીયા રેજી , શાસન શભક સુસાર, શિષ્ય સમુદાય લાવીયા. જીરેજી , જોગ યોગનાજ જાણ, લાભ તે ગુરૂજી લીયે; છરેજી , શિષ્ય ચોરાશીને સાથ, શુભ સુરિશ્વર પદ્ધી દીયે. રેજી ૪ સુરિપદ દીધ સ્વ હાથ, વડગછ ત્યાંથી વિસ્તર્યો, છરેજી , ઉદ્યતન સુરિ એમ, સર્વદેવથી તે સરૂ કર્યો. જીરેજી ૫ , વડગચ્છને એમ વાસ, સર્વદેવ સુરિથી થયે; જીરેજી જેમ જાણે તે તેમ, ક્રમવારે અહીંયા રહ્યો. જીરેજી ૬ , પૂજ્ય પટધર પસાયે, શાસન શેભા પામીયું; છરેજી જગમાં તેહ જયકાર, જૈનધર્મ જિસે જામીયું. છરેજી ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy