________________
૧૯
પંદરને સોળમી પાટના, ગ૭ બેસાથ ગણાય; ચંદ્ર અને વનવાસી તે, અનુકમે ઓળખાય. છે ૬ ગાયા તે વનવાશી ગુરૂ, ધી સેળમી પાટ; સાધુ ગૃહસ્થ સંગ વારો, આપ એટલા માટે. . ૭ એવા સુગુરૂ આરાધના, સાચી તે સુખદાય; પામે લલિત જે પ્રાણીયા, લેખે તેજ લેખાય. . ૮
૧૩ બપ્પભટ્ટસૂરિની. (તેઓશ્રી મહા લબ્ધિવંત હતા, હંમેશ પાંચ તીર્થની યાત્રા કરી પછી આહાર પાણી લેતા. આહાર વલભિપુરથી વહેરીને વાલીયરમાં કરતા હતા, તે ૩૧ મા યશોદેવસૂરિના સમયમાં હતા.)
સુણ દયા નીધી–એ દેશી. હેતે હળી મળી, બુદ્ધીવંતા બપ્પભટ્ટી સુરિશ્વર ગાવે; સવી સંગે મળી, લઘુ વયથી વૈરાગી ગઈ કે હા. છે એ ટેકો જન્મ આઠ વરસ મહિ જાણે, સાલ વિક્રમાદિત્યની તે શાણે, ભાર દ્વાજ વંશમાં વખણાણે, પ્રષ્ણ વાહન કૂળમાં પ્રમાણે..૧ વૈરાગ જન્મથી દિલ વશી, છ વરસને શુભ દીક્ષા રસીયે; વિદ્વાન અગીયાર વરસે થયે, પછી આચાર્યની પદવી ગયે. હેર ગેપનગર ભૂપ ગુણે ભરિયે, ઉપદેશી આમ જેની કરિયે ધર્મ ઉપદેશે ધીર ધરિયે, ઠીક રાય સંબધે ઠરિયે. હે.૩ મુદલ માન અપમાને નહી, ગંભિર ઉદારને ગુણ ગ્રહી; સં શાંતિ ઈદ્રિય દમન સહી, પુરા પ્રસિદ્ધ પ્રખર વિદ્વાનમહી હ૪ રાય સુરિપરે વહેમે સહી, સમજાતાં સુરિને વિહાર તહી, જઈ ચડ્યા રાય શત્રુ રાજ મહીં, રાખ્યા રાયે ચોમાસું ચહી. હેપ પાછળે આમ અતી પસ્તા, તુરત પછી ગુરૂ તેડે આવે; નિજ નગરે નૃપ તેડી લાયે, અતિ આનંદ ભેરે હરખા. હે. ૬
- ૧ જુમરાડ દેશમાં ગેપાલાચળ પર્વતની તળેટીમાં ગ્વાલિયર છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org