SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ગોચરી ગવેષી કરતાં, દિલમાં દેષ થકી ડરતા વહાલીજ નિર્દોષી વરતા રે... ... ... છે લગo | 9 નારી નાગણ સમ જાણે, કંચન તે પથ્થર પરમાણે; પરિગ્રહે પાછા સહુ ટાણે રે... ... ... છે લગઢ છે ૮ પરિસહ સહેવા પ્રીતિ, હૃદયે સુસંતની રીતી, આનંદી અલ્પ નહિં છતી રે...... .... . છે લગ છે ૯ મહમૂજે જસ એ મળિયા, તન તાપે તેહના ટળિયા સુખના સાયર ઊછળીયા રે, ... ... છે લગ છે ૧૦ સાચા સદગુરૂને સે, મળવા મેક્ષ તણે મે; લાભ લલિત એહથી લે રે. ... ... છે લગ છે ૧૧ ૧૨ સામંતભદ્રસૂરિની. (તેઓ મહા તપસ્વીને ઉત્કૃષ્ટ ત્યાગી—વૈરાગી હતા તેથી વનમાં જ રહેતા, ત્યારથી વનવાસીગરછ નામ થયું. તેમને વીર સં. ૬૫૩ ને વિક્રમ સં. ૧૮૩ પછી કાળ કર્યો.) સુરતી મહીનાની દેશી (ઘાતકી ખંડના ભારતમાં, ખેટક એ દેશી. શ્રી સામંત ભદ્રસૂરિ નમું, ત્યાગ વૈરાગે તેહ સેળમી પાપે શેભતા, ગુરૂજી ગુણનું ગ્રેહ. છે ૧ ત્યાગ વરતી વધૂ તેમની, વડ વૈરાગી વીર; પૂરા પારંગત શાસ્ત્રમાં, ધર્મ ધુરંધર ધીર. ૫ ૨ વાસ અહનીશી વન વિષે, યોગી ચેગમાં પુર ધર્મ માંહે ધીંગ રાગીયા, જ્ઞાન ધ્યાનમાં ધૂર. . ૩ પુરા તે શાસન પ્રેમીયા, સંઘ સકળ આધાર, સાદા સદાયે સદ્દવર્તની, સમ સમતા ભંડાર. કે ૪ સંસારી પરિચયને સહી, દિલે ગયે દુઃખદાય; વનમાંહે વધુ વસવાટથી, વનવાસી ગચ્છ થાય. ૫ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy