SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ છ માસના જોળી મહીરે, લાવ્યા ગુરૂ ગુણ ખાણ, સુઇ અંગ અગિયાર તિ વર્ષમાંરે, શીખ્યા સાધ્વી મુખ જાણુ.સુવા બૌધરાજા બધીરે, સંઘે વરતાયે સુકાળ; સુ વિસરતાં સુંઠ ગાંઠીયેરે, જોગ જોઈ અનસન કાળ. સુવા૮ ખ્યાન બાર દુકાળીનુંરે, શિષને દીયે સમજાય; સુત્ર પણ ચોરાશી વીરનારે, સ્વર્ગ સમીપે સિધાય. સુપ૯ તે ગુરૂ વાણી ગુણુ કરૂ, શ્રોતા ઉભય સુખપાય; સુ પુન્ય પ્રમાણે પામીરે, લેખે લલીત લેખાય. સુ૧૦ ૧૧ ચંદ્રસૂરિની. (તેમનાથી ચંદ્રગચ્છ થયે, તેઓ ભરૂચમાં પાંચ દિવસના અણુશણે વિક્રમ સં. ૧૭૦ ને વીર સં. ૬૪૦ પછી સ્વર્ગે ગયા.) ઉત્તમ ફળ પૂજા કીજે–એ દેશી. ત્યાગી વૈરાગી સભાગી, શાંત દાંત મહત ભાગી સદાયે સદ્દગુણના રાગી રે, લગન તે ગુરૂ સંગે લાગી; ભાવઠ ભવ ભવની ભાગી રે, એ ટેક. ... છે લગ- ૧ ચંદ્ર સૂરિશ્વર ચિત્ત હા, પંદરમી પાટે પાવે, દુઃખ તણે નહિ રહે દાવે રે, ... છે લગઇ ૨ ચંદ્ર સમ ચંદ્રસુરિ મળિય, ચંદ્ર ગ૭ ત્યાંથી ચલીયે; તમ મિથ્યાત્વ તેથી ટળિયે રે....... .... .... છે લગ છે ૩ પંચ મહાવ્રત પાળે પિત, પંચંદિ પરવશ નહિ તે કષાય કપાવાનું ગોતે રે....... ... ... લગo ૪ પ્રવચન માત પ્રીતે પાળે, નિર્મળ નિતીયે તે ચાલે, ભ ભાવના ભયને ટાળે રે... ... ... છે લગo ! " કથની પણ સાચી કહેતા, રહેણ તેવી તે રહેતા લેશ ન ખાંપણે ત્યાં લેતા રે, ... ... ... છે લગ છે ૬ ભા. ૨-૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy