SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ સંખ્યાની અનિયમિતતારે, માથુરી વાંચના અસંગરે. સુદેવ પહેલાતે આર્ય રક્ષિત સુરીરે, અનુગ જુદે જ અંગરે. સુદે ૧૦ પછી સ્કંદિલાચાર્ય વાંચનારે, આગમને છેલ્લે ઉદ્ધારરે; સુદેવ દેવદ્ધિગણી ક્ષમાશ્રમણથીરે, એમને માટે ઉપકારરે. સુદે ૧૧ આપત્તિ પદ્ધ બહુ આગમશિરેરે, જે રહ્યા તે મહા ભાગરે, સુદેવ જેન તિ તેહથી જળહળે રે, પૂરે તે પૂન્યને પરાગરે. સુદે ૧૨ બારમાસવા બાર વરસમાંરે, પુસ્તક પ્રસિધ્યાં તવ ક્રોડ, સુદેવ શાસન સેવાને સાચી કરી, એની નહિ આવે હેડરે. સુદે ૧૩ શુભ મંગળકર તે છેવટેરે, કલ્પસૂત્રને તે કીધરે; સુદેવ આગમ દ્ધારક રક્ષક એવું, બિરૂદ બેશ એ લીધરે. સુદે ૧૪ વિરપછી સહસ વરસ પછીર, વિક્રમના પાંચસે ત્રિશરે સુદેવ અનસણે સિદ્ધગિરી ઉપરે, સ્વર્ગે ગયાને શુભ દિશ. સુદે ૧૫ ઉપકારી ના ઉપકારનેરે, પમાય ન કહેતાં પારરે, સુદે બુદ્ધી વૃદ્ધી તે કપૂરે વગેરે, લલીતને લાભ શ્રીકારે. સુદે ૧૬ - ૧૬ (૧૪૪૪) ગ્રંથના કર્તા-હરિભદ્ર સૂરિશ્વરની જળ પૂજા જુગતે કરીએ દેશી હરિભદ્ર સૂરિશ્વરની હેડે, જગમાં કોઈ ન તસ જોડે કરૂં ગુણ જ્ઞાન હમ કેડેરે, ગ્રંથ ગણુકર ગુરૂજી હા. ફરી ફરી નહીં મળે આ રે, ... ... એ ગ્રંથ છે ટેકo જન્મ ચિત્રકૂટ બ્રાહ્મણ જાણે, વેદ વિદ્યામહીં વખણાણે; મહત માનથી ઉભરાણે રે, ..... .... એ ગ્રંથ છે ૨ જેમાં અજાણ પણું પાવું, શિષ્ય સહી તેહને થાવું; પણ તે પોતે કીધુ આવું રે, ... ... એ ગ્રંથ છે ૩ સુણી સાધ્વી યાકિની વાણી, નીચેની ગાથા ન જાણ; દિક્ષા તે દિલથી પ્રમાણી રે, ” ... છે ગ્રંથ૦ કે ૪ ૧ હરિભદ્રસૂરિ ૨૭ મા પટધર માનદેવસૂરિ બીજાના વખતમાં થયા છે. ૨ ચિતડ. ૩. તે યાકિની મહત્તરા સાવીને પિતે જ્યાં ત્યાં ગ્રંથમાં માતા તરીકે જ લખ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy