________________
વિચારી તે વિવેક કીધ, સાધુ સુવેશને સંગ્રહી રે; ધર્મલાભ ધરાધીશ દીધ, તેહથી વિમય નૃપ તહી રે; પછી સંભૂતી ગુરૂ પાસ, દીક્ષા લીધી દિલ ધરી રે, ગામાનું ગામ ગમન ખાસ, કાંઈ ચમાસ નક્કી કરી છે. સ્થૂળા ૪ સર્પ સિંહ ફૂપ સ્થાને ત્રણ, આપ કેશા આવાસમાં રે, વ્રતધારી વેશ્યા ધર્મ શણું, વર્ષો વીતે ગુરૂ વાસમાં રે; થો કેન થશે જીવ આમ, દુક્કર ગુરૂ તિવાર દીયા રે. ચુલશી વિશી રહ્યું નામ, ધન્ય ધરણી પર તે થયા છે. સ્થૂળ પ છે કયું વિકટ નિકટ એ કામ, કામ જ કામ ધામમાં રે, કર્યું કામનું મુખ તે શામ, મામ વધી તસ હામમાં રે; જંબુ કેવળ પછી જગચંદ્ર, કણ કણ ભૂત કેવળી રે, પ્રભવ શય્યભવ થશભદ્ર, સંભૂતી ભદ્રબાહુ વળી રે. સ્થળા દો છઠ્ઠા સ્થલિભદ્ર થયા ખાસ, વરશ ત્રીશે દીક્ષા વરી રે. વસ્થા ચેવિશ વર્ષ ગુરૂવાસ, પીસ્તાલીશ ગચ્છ પરી રે. ગુરૂ ગુણ ગાવે ધ્યાને નિત, સંસાર સાગરે નાવ છે રે, બુદ્ધી વૃદ્ધી કપૂરે વિનીત, લેખ લલિત પુન્ય પ્રભાવ છે રે. સ્થપાછા
૮ સુસ્થિત સૂરિની. (તેમના કેટી સૂરિમંત્ર જાપથી કેટી ગ૭ સ્થપાયે તેઓ ૧૦૦ વર્ષાયુ પૂર્ણ કરી વાર પછી ૩૨૭ વર્ષે સ્વર્ગે ગયા.)
સરદ પૂનમની પઘણી રે, ઝાંખી જોબનવંતી જેમ, – એ દેશી. ગુરૂ ઉત્તમ ગુણે ભર્યા રે, સેવે સદા તેહીસાર, ઉપદેશ એ આપતા રે, સહી શ્રોતાને સુખકાર. દેવે ગુરૂ દેશના ફૂટી કાઢે કષાયને કાર, દેવે વેગે વારે વિષયી વિકાર, દેવે પાલા નવમી પાટે થયા નિર્મળ રે, શ્રી સુસ્થિત સૂરિ સિદ્ધ, કેટીજ સૂરિ મંત્રે કરી રે, કેટી ગચ્છ નામના કીધ. દેવે બે બાંધવે કીધ ઇણે વિધ, દેવે પૂર્ણ સાશાખે પ્રસિદ્ધ. દેવે રા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org