SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ જબ કાળ કરી ગયા. હા, વરાહગ મુકી વેશ. મહા ગચ્છાધિપતિ ગુરૂજી થયા. હા, ઉત્તમ કીધ ઉદ્દેસ. હા છે ૬ છે ઉત્તરાધ્યયન આચારંગ. હા. કલ્પ સૂત્રાદિક કીધ. હા. સૂત્ર કૃતાંગ સૂર્યપ્રાપ્તી. હાબહત્કલ્પ પ્રસીદ્ધ. હા ૭ ભદ્રબાહુ સંહિતા ભલી. હા, ઉવસગ્ન હર એહ. હા, એમ કૃતી એ ગુરૂ તણું. હા, ઉત્તમ ઉત્તમ તેહ. હા૮ વર્ષ પીસ્તાલીશ ઘર વસ્થા, હા. સત્તર ગુરૂ સેવા કાર. મહા ગચ્છપતિ પણે ચાદ ગયાં. હા, સીત્તેર આયુષ્ય ધાર. મ્યા છે ૯ો શત સીતેર વર્ષ આંતરે. હા. વીર પછી સ્વર્ગવાસ. હા લલિત લાભ ગુરૂ ગાનથી. હા, ઈચ્છિત પૂરણ આશ, મહાવ ૭ સ્થલીભદ્રજીની. (સવિ ૯ વર્ષ, પાંચ માસ, પાંચ દિવસ આયુ, પૂર્ણ કરી વીર પછી ૨૧૫ વર્ષે સ્વર્ગે ગયા.) મારી અંબાના માંડવા હેઠ, (વા) મન મેહનજી જગતાત. એ દેશી. સ્થલિભદ્ર મુનિ શિરતાજ, સાધુ ગણમાં સેહંકડું રે, મંગલિક મૂર્તી ગુણ ઝાઝ, મહત મુનીયે મનેહરૂ રે. પાટલી પુત્ર જન્મ પ્રમાણે, નાગર કુળ માંહે નિર્મલારે; શકડાળ પિતાજી સુજાણ, લાલદે મતાજી ભલા રે. છે આસ્તા એહ જન્મથી એક, સાચી સરસ્વતી ઉપરે રે, છેડાઈ બાપ તેથી છેક, ગુણ મૂક્યા ગણિકા ઘરે રે, વર્ષ સાડાબાર ત્યાં વાસ, તેટલા કોડ દ્રવ્ય ત્યાં ધર્યું રે, વરરૂચિથી વરત્યે ત્રાસ, નારાજ નંદ મન કર્યું છે. સ્થળે ૨ શ્રીયકે શકડાળ સંકેત, મધ્ય સભા મહીં મારી રે રેષ રાયને જતાં સમેત, ઠપકે આપી ઠારીયે રે; તે સ્થલિભદ્રને ત્યાંહી, પ્રધાન પદવી કારણે રે; મુંઝાયે પૂછે મન માંહી, વજે વધુ તે વિચારણે રે. અસ્થમા ૩ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy