SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ' આ પુસ્તકના પ્રણેતા પિતાના ગુરૂદેવપ્રત્યે કેવો પ્રેમભાવ પ્રદર્શિત કરે છે તેનું હૃદયંગમ ભાવમય તાદશ દિગ્ગદર્શન “ કપૂરવિજય” સન્મિત્રના નામે પ્રસિદ્ધ થયેલા એ મહાન આત્માની ગુહુલીએમાં લખે છે કે – “શુભ ગુણે સત્તાવીશ સારા, પુન્યવંત પૂજ્ય મમ પ્યારા; દેખ્યા જેને તેને સુદિન છે.............................ગુરૂની રાગ દ્વેષ રગેરગ વાર્યો, નારી જાત પ્રસંગ નિવાર્યો; ઉપલ સમું એને કંચન છે.............................. ગુરૂ અહંત ધ્યાને અચળ છે વૃત્તિ, આત્મ સાધનમાં છે પ્રવૃત્તિ; સદા સેહે સહં રટન છે.............................. ગુરૂ સાચે સાચું સુખ સદા પામે નક્કી લલિત એવા ગુરૂ નામે; સાચો સન્મિત્ર સાચો સજજન છે........................ગુરૂના માનવ જીવનની અંત સમયની આસપાસ હૃદયની શુદ્ધિ કેવી હેવી જોઈએ તેનું કર્તા સુંદર શબ્દોમાં ફેટન કરતાં લખે છે કે – અઢાર પાપસ્થાન આપે, વેગે તે દર વારજે; આપે આપને તારવા, ધ્યાને વાત એ ધારજે, બેડ પાપની એહથી જાય ખરી....આ અહંત સિદ્ધ સાધુ ધર્મનાં, શર્ણ ચાર કરજે સહી; એના વિના આ જીવને, શરણ સાચું કે નહી, અંતે શરણું આપ આ લેજે કરી આ૦ એવી રીતના કાવ્યોથી ઉભરાતો ત્રીજો ભાગ કર્તાએ સુંદર આભે. પદેશ કરવામાંજ-આત્મનિંદા કરવામાં જ જાણે શ્રમ લીધે ન હોય, તેમ તેમનાં કાવ્ય જોતાં સહેજે કલ્પી શકાય તેમ છે. કર્તા, ચોથા ભાગમાં હદયના રૂદનદ્વારા પિતાના જીવન વીતકની કારણ્યમયી મર્મવેદનાઓ આલાપે છે કે મરણે નહિ મુંઝાયો રે, ભૂલ્યા તું ભજન કરવા; ઘરડ કાંઈ ગણો રે, પ્રભુની નહિ કરી પરવા. મ. એ ટેક, સાખી– જુવાની જરી નહિ જાળવી, કરણી કાંઈ કચાલ; પાપ સકળ માંહિ પરવેર્યો, જરી નહિ છડી જાલ, કુકર્મ કરી કૂટાયેરે, શેાધ્યું ન કાંઈ સુધરવા–મ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy