________________
આત્માનદા અને અસાર સંસારચાની વિપત્તિને કારુણ્યમયી મમ વેદનાઓથી ઉભરાતી ભાવમયી ભક્તિપૂર્ણ રસદર્શન ઉભરાવવામાં કતએ સારો શ્રમ લીધે છે.
કત માનવજીવનમાં વિસ્તરેલી પંચ વિષયોની કુટિલતાને તાદશ ચિતાર રજુ કરતાં કહે છે કે –
“પંચદ્રિય પરવશરે, વિષયે વિંટાયો છું;
વીશ ભેદ છે સરે, એમાં અવટાયો છું. સાખી–એક એક ઇકિયાગથી, જીવનું જોખમ થાય;
મીન મધુ ગજ મૃગ પતંગ, પાપથી દુ:ખ પાય. એકે કષ્ટ એઓને, પાંચે હું તે પૂરે છું; કહું દુઃખ આ કેનેરે, અક્કલે અધુરો છું. રાંકની કાંક રાખે રે, તેહથી લાજ તમે દયા દીલથી દાખોરે, અરજ ઊચારી અમે; સુમતિ સુખદાતારે, વાલાજી વિધાતા છો. કુડી”
આ સંસારની ચતુર્થ ગતિરૂપ બંધના કલુષિત વાતાવરણમાં કષાય કેવા ઘેરાયેલા છે, તેનું દિગદર્શન કરાવતાં કર્તા ગાય છે કે
જીવ યોનિ ચુલશી લાખ જુતાણે, એક યોનિ અનંત અથડાણે; બહુ ભમીયોરે બાકી ન એક ઠેકાણે, કૂર કર્મવશે જ ટાણે.
દેવપણે લોભે દબાણ રે, માનવે માને મરાણે રે;
તિય ચે માયા તણુણેરે, ક્રોધ કરે નર્કમાંહિ નખાણ-એક ખરી ખેરે ભવોભવની ગઈ ખાલી, ચારિત્ર લીધા ગયાં ચાલી; માપ માથુંરે મૂર્ખ મેં ઉંધી પાલી, ઘણી ખોટ ખરે ઘર ઘાલી ”
કર્તાએ બીજા ભાગમાં શ્રી ગૌતમસ્વામીથી માંડીને તે આજ સુધીના આચાર્યોની તેમ જ ઉતમ પુરૂષોની ગુણપ્રસંશા ઉલ્લાસભર્યા ભક્તિભાવથી કાવ્યદ્વારા દર્શાવી છે. શ્રીમદ્યશવિજયજી મહારાજની ગુણ સ્તુતિ કરતાં કતો એ મહાત્માની ઉચ્ચતા બતાવે છે કે –
“બહુકૃત સાગર જ્ઞાન ગુણકર, અનુભવ અમૃત આગર; સમકિત શુભસર નેહ નિપુણ નર, નિશ્ચયી કર્યા જૈની નર–જે. ગુ. મિથ્યાત્વ મતરેધી બહુ પ્રતિબોધી, નિર્મળ ન્યાયની પિથી;
ધી વિરોધી ને વધુ અવધી, રહેમે તે રાખ્યા ગોધી જે ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org