________________
પરમ યોગી ચિદાનંદજી મહારાજે શુદ્ધ સાધુપણાને
અંગે કહેલ પદ.
રાગ-આશાવરી-વા-ગોડી. અવધૂ નિરપક્ષ વિરલા કેઈ દેખ્યા જગ સહુ જોઈ. અવે એ ટેક. સમરસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હાઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેંગે નર સેઈ. અo t૧ રાવ રકમે ભેદ ન જાણે, કનક ઉપલ સમ લેખે; નારી નાગણકે નહિ પરિચય, તે શિવ મંદિર દેખે. અત્રે રા નિંદા સ્તુતિ શ્રવણ સુણીને, હર્ષ શેકનવિ આણે, તે જગમેં જોગીસર પૂરા, નિત્ય ચઢતે ગુણઠાણે. અને મારા ચંદ્ર સમાન સૌમ્યતા જાકી, સાયર જેમ ગંભીર; અપ્રમત્ત ભાખંડ પરે નિત્ય, સુરગિરિ સમશુચિધીરા. અને મારા પંકજ નામ ધરાય પંકણું, રહત કમળ જિમ ન્યારા; ચિદાનંદ ઈસ્યા જન ઉત્તમ, સ સાહિબકા પ્યારા. અ૦ પા
શિવ સાધનાનું સૂચન.
સવૈયા. વેદ ભણે ક્યું કિતાબ ભણો અરૂ, દેખે જિનાગમકું સબ જોઈ, દાન કરે અસનાન કરે ભાવે, મુખ્ય ધરે વનવાસી ક્યું હોઈ તાપ તપ અરૂ જાપ જપ કેઈ, કાન ફરાય ફિરે ફુન દેઈ; આતમ ધ્યાન અધ્યાતમ જ્ઞાન, સમે શિવ સાધન એરનકેઈલા
સાધુને સમભાવ,
સવૈયા. સાધુ સુસંત મહંત કહે કેઉ, ભાવે કહે નિગરંથ પિયારે. ચાર કહો ચાહે ઢેર કહે કેઈ, સેવ કરે કેઉ જાન દૂલ્હારે. વિનય કરે કેઉ ઉંચ બેઠાય ક્યું, દૂરથી દેખ કહે કેઉ જારે. ધાર સદા સમભાવ ચિદાનંદ, લોક કહાવત સુનત નારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org