________________
સાધુ વેશની ઉત્તમ ભાવના,
દરબારી કન–રાગ. ધન્ય ધન્ય વેશ તે ધાર્યો, સાધુ થઈ જન્મ સુધાર્યો. ધન્યવ એટેક. સર્વોત્તમ સાધન સવા સારૂં, વેગ મળે અણધાર્યો. ધન્ય પુજે પૂર્ણ બની પાવર, પાપે પછી પરવાર્યો. ધન્ય૦ ૧ સાધુપણે સાધલે સત્વર, વળી નહિ આવે ત્યારે. ધન્ય પહેલાં બહુ વાર તું પાયે, હમ ભાગ્યથી તે હાર્યો. ધન્યવ ારા આ વખતે એવું કર જેથી, સરે અર્થે સવી તારે. ધન્ય બેધિ બીજ જે બેશ મળ્યું તે, લેખે લલિત જન્મારો. ધન્ય જ્ઞા
સદગુરૂ વચનથી થતે લાભ.
દુહા. સદ્ગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; તારે સુણતાં તે સહી, કાંઈ ઉઘાડે કાન. ૧ સદગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; શ્રાવક ધર્મમાં શિખવે, બારે વ્રતનું ખ્યાન. | ૨ | સદ્દગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; પાપારંભ હોય પરા, આરંભ મહિ અજાણ. છે ૩ છે સદ્ગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; કરે રે કષાયથી, શાંત કરાવે સાન, ૪ સલ્લુરૂ વચને સવદા, નિશ્ચય નાવ સમાન; મિથ્યાત્વ મળે છેદવા, કાપે કૂર અજ્ઞાન. પી સદ્દગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; સાચી સહી કરાવશે, અરિહંત ઓળખાણ. . ૬. સદ્ગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; જગતે જડી ધર્મમાં, શીખવે જ્ઞાન ધ્યાન. ૭ | સદ્ગુરૂ વચને સર્વદા, નિશ્ચયે નાવ સમાન; સવને સુધારીને, ભલું કરાવે ભાન. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org