________________
માન ધરે મનમાં ન કદાપિ, નહીં મર્દના પણ લેશ વિકાસ; તે ગુરૂભકત કરા ભિવ ભાવે, હ` ધરી હરવા ભવ વાસ. રા માયાજાળ રચી નવ સાધે, સ્વાથ કી કથી નીચ વિચાર; લાભ ધરી લેપતા સાથે, રાખે નહીં આસકિત અસાર. જે આ ચાર કષાય નિવારી, ચ ગુણ ધરતા પૂર્ણ પ્રકાશ; ભકિત કરો ભિવ ભાવે, હ` ધરી હરવા ભવવાસ. શા પાંચ સમિતિ ને ત્રણ ગુપ્તિ ધારક ગુરૂગુણ વર્ણન.
તે
ગુરૂ
હરિગીત છંદ.
અરિહંતના સિદ્ધાંતને બહુ માનથી અવલેાકતા, તે કથનને અનુસાર નિત્યે પ્રેમપૂર્વક વતા; એ સમિતિધારી સદ્ગુરૂને સુખદ કારણે પામો, ગુણિયલ ગણી ગુરૂરાજ તેના ચરણમાં શિર નામજો. ૧૫ કરી નયન નીચા માર્ગમાં મનમગ્ન થઈને ચાલતા, કરૂણારસે થઇ રસિક જે નિર્દોષ જંતુ પાળતા; ઇર્માંસમિતિયુકત તે ગુરૂને સ્તવી દુઃખ વામજો, ગુણિયલ ગણી ગુરૂરાજ તેના ચરણમાં શિર નામો. રા ભાષાસમિતિ સાચવી જે મધુર વચનેા ખેાલતા, નિર્દોષ લઈને આહાર જે શુભ એષણા ગુણુ તેલતા; કરી ભકિત તે ગુરૂરત્નની કદિ તે થકી નવરામો, ગુણિયલ ગણી ગુરૂરાજ તેના ચરણમાં શિર નામો. ૫૩ નિજ સ સાધન યત્નથી જે ગ્રહણ કરતા મૂકતા, મળ-મૂત્ર ભૂમિ પરડવા ઉપયોગ નિહ કર્દિ ચૂકતા; પાંચ સમિતિ સાધતા ગુરૂ પાસ જઈ વિરામો, ગુણિયલ ગણી ગુરૂરાજ તેના ચરણમાં શિર નામો, ૫૪ પાપી વિચારને હરી મનગુપ્તિથી સુવિચારતા, કર નયન ચેષ્ટા સહુરી જે વચનનુસિ ધારતા; પરિષહુ ખમી વપુ ગુપ્તિધારક તે હદે સંક્રામજો, ગુણિયલ ગણી ગુરૂરાજ તેના ચરણમાં શિર નામજો. ાપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org