SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ચિદાનંદજી મહારાજની કરેલ ગહેલી [ આ ગહેલીમાં તીર્થકરને સમવસરણનું સ્વરૂપ સંક્ષેપથી બતાવવામાં આવ્યું છે. એવા સમવસરણમાં આવીને સિભાગ્યવતી સ્ત્રી મુકતાફળ વડે ગહેલી કરે છે, એ એનું ખાસ વર્ણન છે. ] કાઢી લેશોજી ભવાકાંઠડે–એ દેશી. ચંદ્ર વદન મમ લેયણી, એ તે સજી સેવ રાણગારરે, એ તે આવી જગગુરૂ વાંદવા, ધરી હિરડે હરખ અપારરે. ચંગાળ હાંરે એ તે મુકતાફળ મુઠી ભરી, રચે ગહેલી પરમ ઉદાર; જિહાં વાણું યેાજનગામીને, ઘન વરસે અખંડિત ધારરે. ચંગાર હરે જિહાં રજત કનક ને રત્નના, સુર રચિત ત્રણ પ્રકાર; તસ મધ્ય મણિ સિંહાસને, શોભિત શ્રી જગદાધારરે. ચંકાર હરજિહાં નરપતિ ખગપતિલખપતિ, સુરપતિયુત પરખદા બાર લબ્ધિ નિધાન ગુણ આગરૂ, જિહાં ગૌતમ છે ગણધારરે. ચં ૪ હાંરે જિહાં જીવાદિક નવ તત્વને, ષડ્ર-કચ્ચ ભેદ વિસ્તાર, એ તે શ્રવણ સુણ નિર્મળ કરે, નિજ બધિબીજ સુખકારરે. ચં૦૫ હાંરે જિહાં તીન છત્ર ત્રિભુવન ઉદિત, સુર ઢાળત ચામર ચારરે, સખી ચિદાનંદકી વંદના, તસ હેજે વારંવારરે. ચંપાર સુસંગતના ફળ વિષે પદ. રાગ–કાફી વાર વેલાવલ. આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમ શું લય લાવે. આ ટેક સુણકે શબ્દ કીટ ભૃગીકે, નિજ તન મનકી શુદ્ધ બિસરાવે, દેખહુ પ્રગટ ધ્યાનકી મહિમા, સેઈ કીટ જંગી હેઈ જાવે. આ૦ ૧ કુસુમ સંગ તિલતેલ દેખ કુની, હાય સુગંધ પુલેલ કહાવે; શક્તિ ગર્ભગત સ્વાતિ ઉદક હય, મુકતાફળ અતિ દામ ધરાવે. આ૦ ૨ પુન પિચુમંદ પલાસાદિકમેં, રાંદનતા ક્યું સુગંધથી આવે, ગગામેં જળ આણુ આણકે, ગંગદકકી મહિમા ભાવે. આ૦ ૩ પારસકે પરસંગ પાય કુની, લેહા કનક સ્વરૂપ લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમેં ઇમ, એય રૂપમેં જાય સમાવે. આ૦ ૪ ભજ સમતા મમતાકું તજ મન, શુદ્ધ સ્વરૂપથી પ્રેમ લગાવે; ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા, દુવિધા ભાવ સકળ મિટ જાવે. આ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy