________________
આતમ સાખે ધર્મ છે, ત્યાં જનનું શું કામ? જન મનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ૨૮ જગમાં જન છે બહુ સુખી, સાચ નહી કે એક નિજ હિત હોય તિમ કીજીયે, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૨૯ દૂર રહી જે વિષયથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે સંતની, હુઈયે તેહના દાસ. ૩૦ સમતાસું લય લાઈયે, ધરી અધ્યાતમ રંગ; નિંદા તજીયે પરતણું, ભજીયે સંયમ ચંગ. ૩૧ વાચક યશવિજયેં કહી, એ મુનિને હિત વાત, એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શીવ સાત. ૩૨ નરભવની દુર્લભતા આત્મપદેશ.
રાગ માલકેશ. પૂરવ પુન્ય ઊદય કરી ચેતન, નીકા નરભવ પાયારે. પૂર૦ એટેક દીનાનાથ દયાળ દયાનિધિ, દુર્લભ અધિક બતાયારે દશ દ્રષ્ટાંતે દેહિલા નરભવ, ઊત્તરાધ્યયને ગાયારે. પૂરો ૧ અવસર પાય વિષયરસ રાચત, તે તે મૂઢ કહાયારે; કાગ ઉડાવણ કાજ વિપ્ર જિમ, ડાર મણિ પછતાયારે. પૂરા ૨ નદી ઘેલ પાખને ન્યાય કર, અર્ધ વાટતે આયારે અદ્ધ સુગમ આગળ રહી તિનર્દૂ, જિન કછુ મેહ ઘટાયારે. પૂરા ૩ ચેતન ચાર ગતિએ નિશ્રે, મેક્ષ દ્વાર એક કાયારે; કરત કામના સુરપણુ યાકી, જિનકું અનગલ માયારે. પૂરના ૪ રહણગિરિ જિમ રતનખાણ તિમ, ગુણ સહુ યામે સમાયા; મહિમા મુખમેં વરણુત જાકી, સુરપતિ મન શંકાયારે. પૂરા પ કલ્પવૃક્ષ સમ સંયમ કેરી, અતિ શિતળ જિહાં છાયારે; ચરણ કરણ ગુણ ધરણ મહામુનિ, મધુકર મન લોભાયારે. પૂરા ૬ યા તનવિણ તિહુંકાલ કહે કિન, સાચા સુખ નિપજયારે, અવસર પાય ન ચૂક ચિદાનંદ, સતગુરૂ યૂ દરસાયારે. પૂરો ૭
ચિતન
ના સુરપથ પર ગુણ સહુ
કયારે પૂરી
૧ શ્રેણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org