________________
(૧૪ર) શ્રી સિદ્ધગિરિની સ્તુતિ.
શ્રી સીમંધર દેવ સુહંક- એ દેશી. વિમળાચળને વંદે ભાવે. સકળ તીર્થ શીરદારજી, તીર્થકર વેવીશ નેમ વિણ, સમેસર્યા સુખકાર; આગમ માંહે એહ ગિરીના, વર્ણનને વિસ્તારજી, કાર્તક ચૈત્રી પુનમ ચકેશ્વરી, લલિત લાભે અપારજી. ૫
( દિન સકળ મનહર --એ દેશી. સિદ્ધાચળ શિખરે, આદિ જિન ઉપકારી,
વીશ તીર્થકર, ચડ્યા નેમ નિવારી, આગમ મહી આવે, મહિમા માન અપાર, ચહિ કરે ચકેશ્વરી, લલિત શાસન સાર, . ૧ છે શ્રી કેસરીયા આદિ જિન સ્તુતિ.
દિન સકળ મને હર ! એ દેશી. ધૂળેવા ધણું ધર, આદીશ્વર ઉપકારી, સવિ જનની સેવા, માને મંગળકારી; સિદ્ધાંતમાં સરખી, સ્યાદ્વાદ છે શૈલી. ગેમુખ ગિરૂ શુભ, લલિત લેજે બેલી. ૧ શ્રી ગિરનારજીની સ્તુતિ
રાગ ઉપરને. ગિરનાર ગિરી ગાવું, નેમનાથ ભગવાન,
વિશ જિન ચેખે, વંદને વાધે વાન; સિદ્ધાંત સૂત્ર થકી, ગણધર ગુંથે તારી, અંબા એ આપશે, લખ્યું લલિતને ધારી. . ૧
(૨)
રાગ ઉપરનો. ગુણીયલ ગિરનારે, નમું જેમ સુજાણ, જપતા ચોવીશ જિન, કરશે કેડ કલ્યાણ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org