________________
(૧૪૩) અનુપમ આગમની, વાણું તણે વિસ્તાર, કરે અંબા આઈ, લાભ લલિત શ્રીકાર. ૧ વિશ વિહરમાન જિન સ્તુતિ.
(શ્રી સીમંધરદેવ સુહંકર ) દેશી. સીમંધર જિન જન્મને દીક્ષા, કેવળ નાણ નિરવાણજી, સર્વે જીનના તે સવિ ભાવે, સરખેજ સરખા જાણજી; આગમ માંહે વિગતે એને, આ એહ અધિકાર, લલિત કરશે લાભ સવા, જયંવતી જયકારજી.૧
(૨) શ્રી સીમંધર દેવ સુહંકર છે એ દેશી. મહા વિદેહે મંધર સ્વામી, શુભ સિંહાસન સહેજ, વિહરમાન જિન વંદે ભાવે, વિચરે પાંચ વિદેહેજી; અનુપમ આગમની જે આણા, ગણધર ગુંથી સારી, જયવંતી જ્યકાર કરાવે, લલિત લાભનું ધારી. ૧
(૩). દિન સકળ મનહર છે એ દેશી. સીમંધર સ્વામિની, વંદનની શુભ વેળા, સવિ અનવર સાથે, ભજું ભાવથી ભેળા; આગમ થકી ઉત્તમ, વદે વાણ ગણધાર, જયવંતી કરે ઝટ, લલિત લાભ અપાર છે ૧
(૪)
રાગ ઉપરને. સીમંધર સ્વામીજી, મુજ મને તે વ્હાલા જપે જિનવર જાપે, ક્રૂર કર્મના ચાળા ગણધરે ગુંથે છે, આગામેથી આ, કરે લલિત લાભનું, જ્યવંતિ તે જાણી.
ૐ શાંતિઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org