SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) મહાવીર જિન હતુતિ. પાસ જિમુંદા વામ નંદા–એ દેશી વીર વંદે ફેડે ફંદે, જેમાં જિન એ મળ્યો, જિનવર વંદે વંદે ઈદે, પૂન્ય પાઇપ ફળ્યો; આગમ આખી ગણધર ભાખી, સુધાસમ છે ગળી, માતંગ મહાલે તાપજ ટાળે, લાભ લલિત વળી. ૧ મંગળ આઠ કરી જસ આગળ–એ દેશી. મંગળકર મહાવીર જિનેશ્વર, માને ગુણ મણ માળ, સકળ જિનની સેવાને ભકતી, આત્મ કરે ઉજમાળ; સિદ્ધાંતથી તે સોધી સારી, ગણધર ગુંથી રસાળજી, માતંગને સિદ્ધાઈ હેરે, લલિત લાભ તતકાળજી. ૧ સીર મહાવીર જિન સ્તુતિ. દીન સકળ મનહર–એ દેશી. સાચે સાચારમાં, વંદે વીર જિનેશ, વીશને ચિત્તમાં, જાપ જપશે હમેશ; આગમથી ઉદ્વરી, ગુંથે છે ગણધાર, છે લલિત લાભમાં, સદા સિદ્ધાઈ સાર. ૧ ૧ શ્રી વર્ધમાન તપની સ્તુતિ. અરિહંત નમે વળી સિદ્ધ નમ--એ દેશો. વર્ધમાન આંબિલે વૃદ્ધિકરે, ચોવીશે જિનને ચિત્ત ધરે, આગમની આણ શિર ધરે. સિદ્ધાઈ રહાય લલિત કરે છે ? ૨ વૃક્ષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy