________________
(૧૪૦) અંતરીક્ષ પાર્શ્વજિન સ્તુતિ
શાંતિ સુહેકર સાહિબે—એ દેશી. અંતરીક્ષ અલબેલડે, પ્રભુ પાસજી પ્યારે, ચોખે ચિત્ત ચોવીશ તે, જિનવરને જુહારે; વાણું પ્રમાણ વીરની, આપ અંતર ધારે, પાર્શ્વ યક્ષ પસાયથી, લાભ લલિત સંસારે.
ચિંતામણ પાર્શ્વજિન સ્તુતિ.
દિન સકળ મનોહર—એ દેશી. ચિંતામણિ સૂરે, ચિંતાને ચકચૂર અહંત આરાધને, ભેગે સુખ ભરપૂર આગમ અરિહંતની, વાણુ સુ વખણાણી; પાસ યક્ષ તે પૂરે, લલિત લાભનું જાણી. ૧ ભીલડીયા પાર્શ્વજિન સ્તુતિ.
રાગ ઉપર. ભીલીયે ભેટ, પાસ પ્રભૂ પરમેશ, સવિ અનવર સેવે, રહે પાપ નહિ રેષ; ભગવંતની ભાખી, દાખી ગણધર દેવ, પદમાવતી પ્રસને, લલિત સારે સેવ. ૧ છે
ખેશ્વર પાર્શ્વ જિન રસ્તુતિ
રાગ ઉપરને. શંખેશ્વર સ્વામી, પૂજે શ્રી પાર્શ્વનાથ, ભાવે જીન ભજતાં, પંચાડે ભવ પાથ; વીતરાગની વાણું, ખરેખર ગુણખાણી, લખ લલિત લાભમાં, પદ્માવતી પ્રમાણી. ૧ છે
૧ ભવજળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org