________________
(૧૩)
(૨)
આદિ જિનવર રાયા-એ દેશી શાંતિ જિન સ્વીકારી, અર્જ લેશે અમારી, સવિ જિન સેવ સારી, ભાગશે ભીડ ભારી; આગમથી ઉદ્ધારી, ગણધરે ગુણકારી, નમુ નિરવાણી ધારી, લલિત લાભ કારી. ૧
દીન સકળ મનહર–એ દેશી. શાંતિ જિનને સમરે, સદા શાંતિ સુખકાર, સવિ જિનવર સેવે, છૂટે સકળ સંસાર; આગમથી ઉત્તમ, સીધે સમજજો સાર, નિરવાણી નામથી, લલિત શાંતિ શ્રીકાર. ૧ છે
નેમ જિન સ્તુતિ.
રાગ ઉપરને. નમું નેમ નિરંજન, બ્રહ્મચારી ભગવાન, જપતાં સવી જિનને, વધે વધારે વાન; આગમ મહીં આપે, ગુ થે ગણધર સાર, અંબા આઈ એથે, લલિત લાભ અપાર. | ૧ |
રાગ ઉપર, નમ નેમ નાથને, ગિરનારમાં ગતી, ચોવીશ જિન જાપ, જાગે જળહળ તી; અનુપમ આગમને, રડે રચિયે સાર, સહી લલિત સંઘને, અંબાને આધાર. ૧ છે
પાર્થ જિન સ્તુતિ.
વશીકુંથુ વૃતી તિલકે જગતિ—એ દેશી. પ્રભુ પાર્થ ખરે, સુખ શાંતિ કરે, વીશનું ચિત્ત સુધ્યાન ધરે, શુભ જ્ઞાન સરે પ્રિય પાન કરે, પુરે પાર્શ્વ લાભ લલિત પરે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org