________________
સ્તુતિઓ
[ આ દરેક સ્તુતિએ ચાર વખત કહેવાય છે. ]
આદિ જિન સ્તુતિ શ્રાવણ શુદિ દિન પંચમીએ –એ દેશી
આદિ જન આદિ કરીએ, શિખવ્યું છે સવિ કારતે, જાણો જિન સેવા થકીએ, મટશે ભવને માર; વીતરાગ વાણી તણોએ, મહિમા મેટે ધારતે, ચકેશ્વરી ચિત્ત મ્હાતાએ, લલિત લાભ અપાર છે ?
( ૨ ) દીન સકળ મનહર–એ દેશી કરૂં પ્રથમ પ્રભુને, વંદન વારંવાર, સવિ જીન શ્રેણીની, શરૂઆત સંભાર, સિદ્ધાંત થી શેધી, સમજાવ્યું તે સાર કરે ગોમુખ ગિરૂ, લલિત શાસન સાર છે
શાંતિ જિન સ્તુતિ
રાગ ઉપર સેવ શાંતિ જિનને, શાંતિને જ સહકાર ચડાવે વીશને, શુદ્ધ શાંત આચાર, સિદ્ધાંત ની શૈલી, નિશ્ચય ને વ્યવહાર, નિરવાણી નમતાં, જાણુ લલિત જયકાર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org