SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૫) અનંત કાળ ચકો આથડતાં, ફેર ફોગટ ગયે મહારે પૂગલ પરાવતે પાર ન પાયે, દારૂણ દુઃખને દુઃખારે છે જિ. ૩ વિષય વિકારે વેણું વસમું, વિરમે નહિ તે વિકારે; કષાય ઘા મારી દૂર કૃતિ તસ, એહથી આપ ઉગારે છે જિ. . ૪ ખર્ફે ખૂબ ખમું છું ને ખમવું, આવે નહીં દુઃખ આરે; કરૂણુકર કીરતાર કૃપાળુ, દુષ્ટ એ દુઃખને નિવારે છે જિ છે ! નહિ અહી જ્ઞાની નહિ તીર્થકર, કયાં જઈ કરવા પિકાર, એહથી આપને અર્થ ઉચારૂ, ધ્યાન દઈ ઉર ધારે. ૧ જિ. . ૬ લખ્યું લલિતનું લક્ષમાં લેઇ, સાહીબ કાજ સુધારે ભવ ભય ભીડતે ભાગશે સત્વર, એજ હૃદય ઉગારે છે જિ૦ | ૭ ( ૨ ) આત્મારે મને પ્યારી લાગી તારી પ્રીતરે વૈરાગી—એ દેશી. તારજોરે શ્રી સીમંધર સવામી, હું આશા ભર્યો રે તાતજી એ ટેક. ભવ સાયર આ ભયથી ભરે, તાવ અધવિચ નાવ અથડાયરે તા. કષાય ખગે જશે ક્યાં ચી રે, તા. વિષય વાયુ જોરે વાયરે તા. ૧ આ વેળાએ વેગે આવિને રે, તા. લે મેલ ૯હેરીયે થાયરે તા. આપવિણ આરો આવે નહિ રે, તા.પાર પણ આપથી પમાયરે તા. ૨ તારક એક જગે તું ખરે રે, તા. અરવડયા જીવ આધાર છે. તા. ઉત્તમ અવસર છે આ સમે રે, તા. તારે વિભુ તારણ હારરે તા. ૩ આપે અનંતા તારીયા રે, તાજુદાઈ ન ગણે જગતાત તા એ અધિકું નહિ આપને રે, તારા વિષે તે વાત વિખ્યાતરે તાળા શુભ ધમ ધ્યાન સઢ હાયથી રે, તાવ દયા દેરે દુઃખ પલાયરે તા. શીલ હલેસાં તપ ચાટ રે, તા૦ ભાવ પવને ભય જાયરે તા૫ અંતે તારક પણ આપે છે રે, તા. વધુ નહિ કરે હવે વારે તા. અરજ અવધારી લલિતની રે, તા. ઉતારી લે આરપાર રે તાબાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy