SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૪ ) શ્રીપાળ મયણાસુંદરી, સેવ્યેા તે તપ સાર; તેમ લલિત તે સેવતાં, પમાય લવને પાર; નાખે તે દેવાધિદેવા, ॥ સમ્રા .... .... Jain Education International .... ( ૨ ) ગેપીના ગીરધારી વર વ્હેલા આવજોરેએ દેશી. શ્રીસિદ્ધચક્રને સેવાતે સુખ કરે, સ ંસાર સાગરે તરવા નાવ, માક્ષ મળવાને મહા મંગળ કરૂં, દુઃખો દૂર કરવાએ દાવ. શ્રી ૧ નવે પદ્મનુ સેવન નીત્ય નિરમળુરે, નિશ્ચય કરાશે એથી કલ્યાણ; શ્રીપાળ મયણાયે તે સવિ સેવિયાંરે, સેવી લીધીતેશિવસુખલ્હાણુ શ્રી૦૨ ઉજ્જવળ વરણે અરિહંત આળખારે, રાતા રંગમાં સિદ્ધ ભગવાન; પીળા સૂરીષ પાઠક લીલા કહ્યારે, સાધુ શ્યામ વરણના સુજાણુ. શ્રી૦૩ જ્ઞાન દર્શન ચારિત્ર તપ ઉજળારે, કહ્યો નવેના વરણના કાર; ત્રણે તત્વા દેવ ગુરૂ ધ તેહમારે, દેવ બેઉ ગુરૂ ત્રણ ધર્માં ચાર શ્રી॰ ૪ ધ્યાને ધરવા સુધ્યેય ધ્યાતા તણુૐ, એહ આંખિલ તપે આદરાય; આસા ચૈત્રની શુદ સાતમે સરે, પુનમે નવ પૂરાતે કરાય શ્રી૰ પ સાડાચાર વરસ સહી સેવતાં રે, એમ આંખિલ એકાશી થાય; પ્રતિક્રમણ પડિલેહણુ કાઉસગ્ગ ગુણે, વીશ નવકારવાળી ગણાય. શ્રી૦ ૬ ચૈત્યવ’દન ચાખ્ખું શીલ ચિંતવ્યુ રે, ભવ્ય ભાવથી ભવ ભીડ જાય; કર શીરે કપૂર પૂરે કામનારે, લખ લાભ ત્યાં લલિત લેખાય શ્રી૦ ૭ શ્રી સીમધર જીન સ્તવન નાથ કૈસે ગજકે અંધ છે.ડાયા—એ દેશી. જિનદજી જેમ ખને તેમ તારા, માની મુજરા એહ પ્રભુ મ્હારા.જિ ટેક વિદેહ માંડે પુખ્ખલવઇ વિજચે, પુરી પુંડરકિણી પ્યારી; વિદેહ પૂર્વાની વિજયને નગરી, ઉતરે આઠમી સારે। । જિ॰ ॥ ૧ સીમંધર જિન સ્વામી પહેલા, વાસ વિભૂ તિહાં ત્હારી; ભરત ક્ષેત્ર થકી ભાખું ભાવે, અર્જ એ મુજ અવધારો ૫ જિના ૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy