SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૩) શ્રી સિદ્ધચક જિન સ્તવન. નમકી જાન બની ભારી–એ દેશી. સદા સિદ્ધસક્રને સે, મેળવવા મોક્ષને મેસદા એ ટેક. સુખકર આ સિદ્ધચક્ર છે, નવપદ નવે નિધાન; ભવીયણ ભાવે ભાવથી, કરવા આત્મ કલ્યાણ; દામકે નહીં રહે દે, • • • સદા ૧ અરિહંત સિદ્ધ સુરિ અને, પાઠક સાધુ પ્યાર; દરશન જ્ઞાન ચારિત્ર તપ, નવ નામે નિરધાર; આદરે આદરવા જે, . . છે સદા ૨ આસે ચૈતર ઉજળી, સાતમ શરૂ કરાય; નીરસ તસ નવ આંબલે, પૂરાં પુનમે થાય; ટાળવા ફૂર તું મ ટે, • • છે સદા૩ અરિહંતશ્વેત સિદ્ધ રક્ત છે, સૂરિ પીળા સાર; પાઠક લીલા શ્યામ સાધુ છે, ઉજળાં અંતે ચાર; અનુક્રમ પદેદથી એ, . . . સદા. ૪ દેવ ગુરૂ અને ધર્મને, વર્ણવી ત્યાં વાસ; દેવે બે કે ત્રણ ગુરૂ, ધારે ધર્મ ચ ખાસ; ખરી દિલ તે ધરે છે, ..... ... ... છે સદા ૫ બાર આઠ છત્રીશ અને, પચીશ સત્તાવીશ; સડસઠ એકાવન પછી, સીતેર પચાસ દિશ; ગુણ ગણુ કાઉસગ્ગ લે, . . . સદા. ૬ પ્રતિલેખણ પ્રતિકમણ બે, દેવ વંદે ત્રણ વાર; નવકારવાળી વીશ નિત્ય, પ્રત્યેક પદની ધાર; વરસ સાડા ચાર વરે, . સદા. ૭ મનુષ્ય ભવે પૂજે મળે, સેવે સાચે દાવ; ભાવ ભલો ભલી ભક્તિયે, લેશે તે તસ લહાવ; લાભતે નહિં ચૂક લે, .... .... ... છે સદા ૮ ૧ પાંચે ધમાં કહેવાય. ૨ દરેકના ગુણ પ્રમાણે કાઉસગ્ન કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy