SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨ ) (૧૦) ભારી ખેડાંને હું તેા નાજુકડી નારએ દેશી. ધ્યાન ધરી હું નિત્ય આપનુ જિનદજી, વાલા વિનતી કરૂ વાર વારરે; કાઢી લેક્ષ્ચાજી ભવ કાંઠડે—એ ટેક૦ ૫ ૧ અનંત કાળથી તે આથડી જિનજી, આપે આપના શરણે આવાર—કાઢી૦ ૫ ૨ ભવ અનંતા તિહાં ભાગળ્યા જિનદજી, પણ પાચેા નહિ હજુ તેના પારરે—કાઢી ॥ ૩ ચારે ગતિના ચક્રે ચડયા જિનદજી, નર્ક નિગેાદાદિ દુઃખડાં અપારરે—કાઢી ના ૪ જિનંદજી, સંસાર સાગર પાર પામવા એમાં એકજ આપના આધારરે—કાઢી ! પુ તેથી આ લલિતને તારવા જિનદજી, વેગે આવીને વિભુ કરશે વ્હારર—કાઢી૦ ૫ ૬ ( ૧૧ ) સખી ફાંટા લાગ્યા તે મારે કાળોએ દેશી. તાત તારા તમારા દુ:ખી દાસને, તા॰ સંસાર સાગરે તે ભૂલા ભટકાયરેતાત॰ એ ટેક૦ કુડી કુતિયે કપટજાળ પાથરી, (૨) ક્રૂર કૃત્યા કરવા ચાજે મને; અનેકતર ઉપાયરે—તાત॰ ॥ ૧ વધુ વિષય કષાયે વિવિષે નડે, (૨) ફેરન્ગેા ફેર ચેારાશી લાખ; જીવા ચેાનિ માંયરે—તાત॰ ॥ ૨ એથી છેડાવા જિન મને આસમે, (૨) તારક નામ તારૂ સ્વામીતે; સાચુ જ સચવાયરે—તાત॰ ॥ ૩ જસ લેશ્યા એ ોગ યાગ સાચવી, (૨) કરૂણા નજર કરાતા મારૂ દુઃખ આ ક્રૂ જાયરે—તાત॰ !! ૪ લાલે થવા, (૨) આપે આપને અમાપ તેથી; સુખ સત્તાનું થાચરે—તાત॰ ।। ૫ લેખી માગે લલિત એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy