________________
(૧૩૨)
મહી નથી લેવુંરે જા ઠગાઈ તારીરે જા–એ દેશી. તારે શણે તારીરે, આ અરજ હારીરે આ૦ એ ટેક. ભવ ભયની માંહી, જુ જ્યાંને ત્યાંહી, ભૂલ કરી ભારી રે. . આ વિષય મહીં વાલા, લેખું નહીં લાલા, જાય નહીં જારીરે છે આવે છે ૧ પૂન્ય પરવાયું, પાપ કર્યું પગારું, નિષ્ઠા નહીં સારીરે છે. આ દુઃખી દાસ જાણી, દયા દીલ આણી, દુઃખ ઘો વિદારીરે આ ભુલ થઈ ભારી, માફ કરી મ્હારી, મેળો બાંહા હારીરે છે આ૦ પ્રભુ પાય લાગે, લલિત લેખી માગે, શિવ સુખ કયારીરે છે આ ૩
(૮) કઈ રબકી મરછ કયા જાને, દુનિયા મતલબ એ દેશી. અલબેલા પૂજન આવેને, ધમ ધમેશ્વર ધ્યાને સામગ્રી સવિ શુદ્ધ લાવીને, ધ્યાને પ્રભુ ધ્યાને. અ. ૧ નિર્મળ જળથી હુવરાને, આંગી અનુક્રમે બનાવોને, ચહી અષ્ટ દ્રવ્ય ચડાવીને, ધ્યાને પ્રભુ ધ્યાને. અ. ૨ ભાવે સુ ભાવના ભાવેને, ચિત્ત પ્રસન્ન જિન સ્વાને; સુ લલિત લક્ષ લગાવીને, ધ્યાને પ્રભુ ધ્યાને. અ. ૩
શ્યામ રંગ સમીપે ન જાવું, આજ પછી-એ દેશી.
કુમતિએ કામણ કીધું, જિનંદ મને. કુએ ટેક.. ક્ર ક્રોધાદિક સંગે કરી હારું, સુમતિનું સુખ હરિ લીધું; જિ ફેદે ફસાવી તે ફેલ કરી ફાવી, ઝટ જૂઠું જ જલપાવી દીધું. જિ. ૧ પરસ્ત્રી ગામી પુરે કર્યો હરામી, દુષ્ટ મસ્તક ફેરાવી દીધું; જિ. કાળાં કૃત્ય કરનારી જે તસ કાળું, પાડી દીધ મમ પ્રવહણ ઊધું. જિ. ૨ કૃપાળુ પ્રભુ કાંઈ કરૂણા કરીને, કરે માફ જે કુકૃત્ય કીધું, જિ. ભવભીડ ભાગી મહારૂંભવ દુઃખ વારી, શિવસુખ ઘ લલિતને સિધું. જ૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org