________________
(૧૩)
શ્રી શાંતિનાથ સ્વામી, કરૂં અજ શીષ નામી—એ દેશી. સાચી જિનંદ સેવા, મળવા તે શિવ મેવા. સારા છે એ ટેકો ભકિત ભલી ભવી ભાવે, જે નવધા વિધ કહાવે, આવે ન દિવસ એવા.... . . મળ૦ કે ૧ પુજે એ વેગ પાઈ, સેવા સુરંગ છાઈ; હમે ચિત્ત એ હેવા... . . મળ૦ મે ૨ તારક છે જગ ત્રાતા, સુખ સમર્પક સુખશાતા; જડે નહિ તુમ જેવા.. ... ... છે મળ૦ | ૩ દયાકર દેવ દાની, મુજ શ્વે મુજ માની; સ્થિતિ શુભ શુદ્ધ કરેવા... ... ... . મળ ! ૪ આ જિન એ આશે, પ્રેમે પ્રભુ તમ પાસે, હરત તુરત હરેવા
છે મળ૦ છે૫ જન્મ મરણ જાલ વારે, લેખી લલિત તમારે; દુનિયે ન લેવા દેવા. . . . મળ૦ ૬
મન મેહ્યું જંગલકી હરણને–એ દેશી. મુજ તારે જિનંદ મુજ તારેને મુલ–એ ટેક આઠ કર્મોનું નડતર અમને, એહથી ઝટ ઉગારેને. મુ. ૧ મોહ રપુ તેમાં મતવાલો વેગે વિભુ તસ વારને મુ૨ ફિક્સે અનંતા કાળને ફંદે, છુટ કરી કાજ સારેને. મુ. ૩ દુઃખ દાવાનળથી દાઝેલે, ઠીક કરી સેવક ઠારેને મુ૦ ૪ દેવ દયાકરી પુરણ દીલથી, ધ્યાને આ વિનતી ધારને મુત્ર ૫ જન્મ જરાદિનું ટળવા જાળું લખ્યું લલિત અવધારેને મુત્ર છે
૧ શત્રુ, ૨ જબરે ૩ સુધારે ૪ પાસલ-બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org