________________
(૧૨૫) સાખી--વાલા શ્રીમહાવીરવિભુ, વસે વડનગર વાસ,
સંસાર સાગર તારવા, ખંત રાખશે ખાસ. હારે વાલા-પ્રેમે આ પાસ, હાંરે વાલા અંતરે ધરી આશ.
, નહિં કરતાં નિરાશ, હાંરે વાલા ટાળે ભવને ત્રાસ, વા ૩ સાખી–-બિરૂદ તારક બાપજી, તરણ તારણ હાર.
તેમ લલિતને તારવા, સત્વરે કરજો સાર. હરેવાલા-અહી આપ ઉપકાર, હાંરે વાલા-ઉદ્ધર કરી ઉદ્ધાર.
, ભાંગી ભવને ભાર, હાંરે વાલા શિવસુખ દ્યો શીકાર. વા૪
શ્રી ડીસા શહેર મહાવીર જિન-સ્તવન.
હવે મને હરી નામશું નેહ લાગે–એ દેશી. એ વાલા હારા હું છું આપ વિશ્વાસે.
નહી મૂકે મુજને નિરાશેરે. છે એ છે એ ટેક. દેવ ઘણાયે મેં જગમાંહિ દીઠા, તારક જોયા એક તમને, અશર્ણ શર્ણ એવા અધમ ઉદ્ધારક, આપ ઉગારી લેશે અમનેરે. .૧ દિલજસ દરિયા દયાદિકે ભરીયા, શુદ્ધ સંવરીયા તે સ્વામી, ભલપણે ભરીયા ભવજળ તરીયા, જાણું આપ અંતર જામી.ઓ. ૨ સુદર્શન શેઠનીતે સ્થિતિ સુધારી, નાંખ્યું દુઃખ તેનું નિવારી. શૂળી સમાવી કીધું સિંહાસન વાલા તેં ઈજત વધારીરે..૩ ચંદનના ચાહી બાકુલ વહાર્યા, આપદ એહની ઉગારી. ભવ ભય વારી ભીતીઓ વિદારી, કરીયું જ સુખ તે કરારી રે..૪ અણું સ્વર્ગ ચંડકેશીને આપ્યું, નિજ પદ નવને એમ દીધાં; એમ તે ગણધર કર્યા અગીયારે, કામ કહીંક જન કીધાં. ઓ. ૫ તે સવિ તાર્યા ત્યુ તારશે મુજને, લાલચ એવી દલ લાગી. નેહે નમીને લલિત નિત્ય માગે, વાલા વીર વડ ભાગીરે. એ.૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org