________________
(૧૨૬) શ્રી ડાભલા મહાવીર જિનસ્તવન
કવ્વાલી કે ગજલમાં. આજ આનંદના મેળા, ભળ ભવિ ભાવના ભેળા; વળી સુપૂન્યની વેળા, જુહાર ડાભલે જાઈ. ૧ દયાળુ દેવને દેખી, લેખે સુ દીન ભે લેખી; છંધ બેટી સવિ શેખી, . . .... જુવ છે ૨ શાંત શુભ હૈ રહી છાયા, ત્યાં જીન ત્રણ કહેવાયા; પરમ પૂજે કરી પાયા, ... ... ... જુવે છે ૩ પાસ પ્રભુ વીરને શાંતિ, અનુપમ એહની કાંતી; ભાગે ભવ દુઃખની ભ્રાંતી, . . . જુક છે ૪ અલૌકિક ભેટ આપે, તેહ તુમ તાપને કાપે; લલિત સ્થિર સ્થાનમાં સ્થાપે, . . . જુo | ૫
શ્રી મહાવીર જિન સ્તવન,
લલિત છંદમાં. વીર વિભુ કરું, અર્જ આપને, કૃપાથી કાપશે, ત્રિધા તાપને જગત જાળના, ફંદમાં ફ, લેવક લાભ ન, કે મળ્યો ક. ૧ ભવ ભયે રહ્યો, ફેરમાં ફરી, દારૂણ દુઃખથી, દીલમાં ડરી; ભ્રમિત થે મું, હું ભવ વને, વીર વિભુ કરૂં અર્જ આપને. કષાય કાળના, પાસમાં પડી, રખડતે રહ્યો, આમ આથી; વિષય વેગથી, છેડે મને, વીર વિભુ કરું, અર્જ આપને. ૩ નિગદ નર્કમાં, પાપથી પડે, ચુલશી લાખના ચકમાં પડે; કષ્ટજ કેટલું, શું કહું તને, વીર વિભુ કરું, અર્જ આપને. ૪ ભવ ભવ ભમી, વેઠીયું વધુ, ન છાનું આપથી, જાણતા બધું, ઉદ્ધરવા કહું, આવી તું કને, વીર વિભુ કરૂં અજ આપને. ૫ અરજ આટલી, ઉર ધારજે, તેનાથી તે હવે, તાત તારજો; સુખી કરે સદા, તે લલિતને, વીર વિભુ કરૂં, અર્જ આપને. ૬ ૧ ચોરાશી લાખ છવાયોનિમાં. * આ મહાવીર સ્વામી સં.૧૯૫૪ની સાલમાં કણબીના ઘરમાંથી નીકળ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org