________________
( ૧૨૪) આ ગ ગ અહીં રૂડે, પામ્યા તે ધર્મપરાય છે. જાપાન તારક ધારક તીરથ ગણાયું, સંસારે સહી સુખદાય છે. પાન ૩ યાત્રાદિકે સુ જોગવાઈ જોતાં, હૈયું હરદમ હરખાય છે. પાના ભવ ભયભટકી શરણે હું આયે, એવા દુખે છવઅકળાય છેuપાન ૪ કર્મો ફર્યો છુટે કરશે કૃપાળું, સાચી આવે,મલ્હાય છે પાપાના દયાળુ પ્રભુ દયા કરે તે દાસને, ગુણતારા લલિતએગાયાપાન.
(આનંદપુર) વડનગર મહાવીરસ્વામી.
પ્રથમે અહીં શ્રી શત્રુંજય તીર્થની તળાટી હતી. તેમ કલ્પસૂત્ર પણ અહીં ધ્રુવસેન રાજાને શેક નિવારણાર્થે, પ્રથમજ વીર સં૦ ૯૮૦ અગર ૯૯ માં વંચાયું, ત્યારથી સભા સમક્ષ વાંચવુ શરૂ થયું. અહીયાં હાલ રૂષભદેવને મહાવીરસ્વામી આદિ પાંચ દેરાસર છે, તેમાં હાથીવાળું દેરાસર મેટું છે, ફરતી બાવન ડેરી છે. ઘણું જુનું છે, તેમાં મૂળનાયક શ્રી મહાવીરસવામી ભગવાન છે.
મહાવીરસ્વામીનું સ્તવન. વાલા વેગે આવો રે દયા દીલ૦ –એ દેશી. વહાલા વીર મ્હારી રે, અર્જ અવધારી રે, વહારે વહેલા આવજે. આજી આવે અલબેલા આવાર,
આવેછે આ શિવસુખના દાતાર. વા–એ ટેક. સાખી-કુટિલ કુમતી સંગમાં, રખડ રાને રાન;
સાહિબકાંય સુજે નહી, ભુલ્ય હું નીજ ભાન. હાંરે વાલા-નીચ નફટ નાદાન, હારે વાલા વિષયે વધુ હેવાન,
,, મોહ માયા ગૂલતાન, હાંરે વાલા છે નહિ હજુયે સાન. વાલ સાખી–દયા કરી આ દાસની, સ્વામી કર સંભાળ;
દારૂણ દુખે ડૂબતે, બચાવશે આ બાળ. હાંરે વાલા-દુઃખહર દેવ દયાળ, હાંરે વાલા-રહી દુખે રખવાળ;
» જૂઠી ભવની જાળ, હાંરે વાલા ટાળે તે તત્કાળ. વા.૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org