________________
(૧૨૩) સાખી–એમ અનંતા તારીયા, રાખી અંતર રહેમ;
અમને એવા તારતાં, કકળા વધુ કેમ. તે તાર્યો તેમ તારજે, પૂરણ હૃદયે પ્રેમ;
દાદા તુમથી દારે—(૨) ... | વીર રે ૩ સાખી-રતન પાળે રંજન કરૂં, માની અર્જા મહારાજ;
જન્મ જરા નિવારવા, સાહેબ કરજો સાજ. મેક્ષ લલિત ઝટ મેળવે, કરશે એટલું કાજ;
લેશ ન વાર લગારે–(૨).. • જે વીર૦ છે ૪
શ્રી પાનસર મહાવીરસ્વામી. (મહાવીરસ્વામી સં. ૧૯૬૬ ના શ્રાવણ સુદ ૯ ના રાવળ જલા તેજાના ઘરમાંથી પ્રગટ થયા. દેરાસર સં. ૧૯૬૮ માં શરૂ થઈ અઢી લાખના ખરચે પુરૂં થઈ સં. ૧૯૭૪ ની સાલમાં પ્રતિષ્ઠા થઈ દેરાસરમાં શરૂમાં વીસનગરના શેઠ મણભાઈ કીભાઈએ ચાલીસ હજાર રૂપીઆ આપ્યા હતા. તેથી મૂળનાયકને તેમને વૈશાખ સુદી ૬ ના રોજ પધરાવ્યા.)
સ્તવન. દેવળ વખણાય છે, આબુ ગિરિ રાજનાં છે દેવ છે એ દેશી. ચિત્તડું જેવા હોય છે, પાનસરા પ્રભુને. એ ચિત્ત છે
દિલ દેખીલ્યું દેખીશું, એમ થાય છે. પાન. ચિત્ત. એ ટેક શેભિતું સુંદર ત્રણે શિખરનું, દૂરથી દેવળ દેખાય છે. પાપાના યાત્રિક જનને ઉત્તમ અનુકુળ, તીરથ તેહી ગણાય છે. પાના ૧ મનહર મૂર્તી શ્રી મહાવીરની, ભકિતયે ભવિભેળવાય છે. પાના અનુપમ આવાં જીનનાં દર્શન, પુરવ પૂન્યથી પમાય છે. પાના ૨
ટીપ–પાનસર ટાવર સુરતના શેઠ ભુરીયાભાઈ જીવણચંદ તરફથી બંધાવ્યું. તેનું કામ ૧૯૮૨ માં પુરૂ થયું. તેમાં ઘડીયાળ સાથે બાવીશ હજાર રૂપીયા ખરચ થયો છે. તેના પેટે ધણ તરફથી રૂા. ૧૬૧ દાન સોળ હજાર એકસો સવા છત્રીસ સવા આને આવેલ છે. આણંદજી કલ્યાણજી-કારખાના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org