SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૪ (૧૨) ભે હર્દમ જૂતાયા, ફલેમેં ફેદ ફસાયા ઉલટ રાતે ઉતરકે, . . . | અવ છે પુન્યોદય ફૂછ પાયા, ઉત્તમ સુકુલમેં આયા; સાથું ન સુવેષ ધરકે, . . . અવ૦ દુઃખ ભવાબ્ધિ ડૂબાયા, આરા ના હાથ આયા બચાદે બાંહ્ય પકરકે, . .. . ! અવ૦ દાદા સાહીબ દાના, ગિ વેગ આપ જાન; કીજે પાર મહેર કરકે, . . .. | અવ છે સચ્ચા તેરાહી શરના, તારક તેરેમેં તરનાક લીજે લલિત ઉદ્ધરકે, . .. . | અવ છે ૫ ૬ ૭ અમદાવાદ રતનપોળ મહાવીરસ્વામી. (અહીયાં બીજા સેંકડે રમણીય ને ભવ્ય મંદિરે છે આ સ્થાન તીર્થરૂપ જ છે.) સ્તવન. વાલા વેગે આવોરે, દયા દીલ લારે છે એ દેશી. વીર હારે આરે, લક્ષે કહ્યું રે, ભવ ભય દુઃખે ભાગવા હેજી; આજી વેગે, આપ આવે રહેશે લાજ આપના આવે, સુધરે અમારા રે કાજ. એ વીર છે એ ટેક. સાખી–નવને નેહે આપીયાં, જિનપદ જનજી ખાસ; ચાહી ચંદન બાળની, આપેજ પૂરી આશ. સુદર્શનાદિ સ્વામીજી, નહીં જ કીધ નિરાશ; અમને એ લ્હારે–(૨) .... છે વીર. ૧ સાખી–સાહીબ સંભાવે ભય, દયા તણા દાતાર; ઉદ્ધત ગોપ ઉપરે, રાખે ન રેષ લગાર. ચહી ચંદકેશી બુઝવી, આ સૂર અતાર; બહુ બિરૂદ ધરાવે?—(૨).... ... | વીર ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy