________________
(૧૨) એ વચનોયે મને બુડતે બચાયે,
પ્રભુ તુમ શાસનને પાયે રે વાલા છે વી છે ? ધન્ય જન્મ હારે આવો ધીંગી ધર્મ પાયે,
દેવ ગુરૂ દશ દેખવા રે વાલા છે વી છે ? પૂન્ય પસાથે રૂડે વેગ આ પમાયે,
સુરત સુખને છવાયે– રે વાલા છે વી. . ૩ ક્રૂર વર્તનને કાર દૂર કરાયે,
શુદ્ધ કાર સહી શિખવા રે વાલા છે વી છે ૪ સંસાર અનંતા જીવને છોડાયે,
ધીંગ બિરૂદ મેં ધરાયે– રે વાલા છે વી. એ ૫ શિવસુખ દેવા જે થાવે સખા,
લેખે ત્યારે લેખવા–રે વાલા છે વી છે ૬ સાચા સાર ધણી શરણે આયે,
ગણે વિભુ આપ ગણાયે– રે વાલા છે વટ છે ૭ અમૂલ્ય એહ મા જે લાભું લખાયે, લલિતને લાભ તે સવાયો– રે વાલા છે વી. ૮
ભાવનગર દાદાસાહેબ. (દાદાસાહેબ શ્રી મહાવીર સ્વામીનું મંદિર શહેરની બહાર છે પ્રતિમાજી મહા મનેહરને રમણીય છે. દેરાસર પણ સુંદર છે.)
સ્તવન (ગજલ કવ્વાલી) અરજી તે કર રહાહું. ચાહે તારે યા ન તારે-એદેશી.
કરૂણ નજરે કરકે, અવધારે વીરજિન અરજી. કરૂ એ ટેક. કહીં કાળ ચક્રો કેરા, ફિરીયે અનંત ફેરા; ક્રોધાદિ કષાય કરકે, .
અવ૦ મે ૧ પચંદ્રિ પચ પડામેં, ચુક દુઃખી પંથ ચડામેં; પાપાદિક સ્થાન પરકે, , , , , અવ૦ મે ૨ ભા. ૧-૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org