SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૮) - જગ જન આશરે રે, અઘ હરકતને છે હરનાર; તારક તેહ ખરે રે, ધારક પડતાને ધરનાર, ચિ૦ ૨ દયાને તે દધિ રે, ભવ ભય દુઃખ ભંજનહાર; નતમ નવે નિધિ રે, અરવડ્યા જેને આધાર. ચિ૦ ૩ બૂડક બેલી રે, બળતાને તે બૂઝવનાર; શ્રવણે સુણી રે, નિરખે નયણે પણ નિરધાર; ચિ. ૪ લાડેલના લખું રે, કરશે સેવક વાંચ્છિત કાજ; લલિતના લાભન રે. આપે પાસ પ્રભુજી આજ. ચિ. ૫ ૧ ૧ છે ( મનહર છંદ ) સુગુણ સલુણ લાલ-એ દશા. વાસ જીન પુરે આશ, દાસ દીલ જાણી ખાસ; આશ ધરી આયે પાસ, ત્રાસ તસ વારીયે. એક અમ આપ ટેક, એક ધણી આપ નેક; છેક ન છોડું વિવેક, એક આપ યારીયે. ક્રોધ આદિ #ર ધ, રિધ રાખી આપી બેધ; નેધ નાથ દઈ એથ, શોધ બુદ્ધિ સારીયે. મટે મુજ ભવ માર, કટે કર્મ કેરે કાર. લટે યુ લલિત લાર, ઝ ટ ઝ ટ તા રી ચે. ને ૨ | | ૩ છે. ૪ | મહાવીર જિન જન્મ કલ્યાણક સ્તવન. કાકી-હેરી-મુંડા ધરી ધરી ભેખ-એ દેશી. જગ માંહી જય જયકાર, જનનું જન્મ કલ્યાણી ક–જ ટેકo જય જયકાર થયે જીન શાસનમાં, આનંદ અંગે અપાર; ધન્ય ધન્ય જન્મ એજ નહીં જન્મ ફરીથી, એ ધન્ય ધન્ય અવતારરે. જી આનંદ એ અનહદ થયે અમ અંતર, સ્વર્ગે સૂ આનંદસાર, એથી નરક માંહે થયા અજવાળાં, સ્થાવર સત્વે સુખ અપારરે.જી ૧ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy