SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) વાછ વાગે ત્યાં વિવિધ પ્રકારે, બહુ તેરણ બાંધ્યાં બારક માનુની મળી મળી મંગળ ગાવે, રંજીત રાય નર નારરે. જી. સિદ્ધારથ રાજા સહર્ષ ત્યાં સહૂને, નિવાજે વસ્તુ નહી પાર; જાચક જન મન પૂરાં રંજન કરતાં, ગાવે ગીત લલકાર. જી. તરણ તારણ તેવાજ ભવ ભય વારણ, દયા તણું તે દાતાર; મંગળકર શ્રી મહાવીર જીનેશ્વર, સકળ જતુના સુખકારે. જી. તેરસે તેરસ ચાખી તેહ રસથી, નિશ્ચિત થી નરનાર; . લલિત કહે લળી લળી પાય લાગી, પ્રભુજી કરશે ભવ પારરે. જી. જીવિતસ્વામી તીર્થ (નાણા, દિયાણા ને નાંદીયા આ ત્રણે ગામમાં જીવિતસ્વામી એટલે મહાવીર સ્વામીની પ્રતિમાઓ છે.) સ્તવન, વિમળાચળ નિત્ય વદીએ-એ દેશ. વિર વિભુ મુજ વિશ્વાસ છે, તારવા હવે ત્યારે, આપે અનંતા તારીયા, આજે વારે અમારે. એ વર છે શેઠ સુ દ ર શ ન શૂળી નું, સ્વામી કીધ સિંહાસન ચાહી તે ચંદન બાળને, આપ્યું એમ શિવાસન કે વીર૨ નવને નિજ પદ આપીયાં, કાંઈ રાખ્યું ન કાચું; અર્જુનમાળી મેડકાદિનું, કર્યું કામ તે સાચું. વીર. ૩ ચરણે ડ ચંડકેશિ, અષ્ટ સ્વર્ગ દીયુ એને આયાં પદ અગીયારને, ગણ્યા ગણધર તેને. એ વીર. ૪ જીવિત સ્વામી જિન તારકે, છજી સમરથ સ્વામી; તેમજ લલિતને તારવા, રંચ રાખે ન ખામી. છે વીર. ૫ ૧ બારણે. ૨ ખુશી થયાં. ૩ આપે. ૪ જીવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy