________________
(૧૧૩) વડોદરા શ્રી દાદા પાર્શ્વનાથ સ્તવન. નજર કરે નાથ જરા, ઓળખી લે નારી–એ દેશી. નજર કરી નાથ જો, અરજી ઉર ધારી;
દયા કરે દયાળુ દેવ, સેવક કાજ સારી. નજ ટેક. સાખી-ભયે ચક ભવ જાળમાં, આમ અનંતી વાર;
લહ્યું ચેરાશી લાખમાં, ચાની દુઃખ અપાર;
ગુતી ગતિ ચાર મહીં, ભેગ્યાં દુઃખ ભારી. નજ૦ ૧. સાખી–રાગ દ્વેષે રિબાવી, કરી કાળે કેર,
કામિની કંચન વિષે, ઝાઝાં વાવ્યાં ઝેર;
કરગરી કહું કૃપાળ, આપ લે ઉગારી. નજ૦ ૨. સાખી-મેટું શરણું માહરે, તરવા આ ભવ તુજ,
દાદા શ્રી પ્રભુ પાસજી, દાખું દીલની ગુજ; નેહથી લલિત નિત્ય, જાપ જપે જારી. નજ૦ ૩.
શ્રી અમિઝરા પાર્શ્વનાથ જિન સ્તવન.
હાર જેવી તે ઠગારી નારી—એ દેશી. તારક મૂર્તિ ન હારી, નમું નેહે હું નિરધારી. એ ટેક. મહા મનહર મંગળકારી, અમીઝરાની અંતર ધારી; નાખે તે દુઃખ નિવારી (૨) . જન્મ તાર૦ ૧. નાથ નિરંજન નિરખી હારી, મેહક મૂર્તિ મેહનગારી; ત્રેવીસમા જિન હારી (૨) •
• તાર૦ ૨. નિષ્કલંક તુમ નામ સંભારી, જાઉ જિનની બલિહારી, સત્વરે અર્જ સ્વીકારી, , • તાર૦ ૩. લલિત આપના નેહે લીને, ભાવ ભક્તિ કરશે ભીને સિદ્ધપૂરે શ ણુ ગા રી, •
- તાર૦ ૪.
ભા. ૧-૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org