SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) નરક નિદાદિ નાવે, રાશી સુકાઈ જાવે; ચાર ગતી ચૂરો થાવેરે, . . પાસ છે ૧ કાળ કડા ફૂટ જાવે, કષાયે કપાત થાવે; જન્મ જરા મોં જોવેરે, ... . | પાસ છે ૨ એમાં અવટાઈ અતી, મુંઝાઈ ત્યાં હારી મતી; સવેળા સુધારે તીરે, . . . પાસ ૩ ભવાબ્ધીને ભય વારે, મેથી પ્રભુ હાથ હારે; પલેવા પાસજી તારે, . . ! પાસ છે ૪ મધ્ય જળમાં નાવ હારી, બચાવી લે બાહ્ય ધારી; તેમાં છે શેભા તમારીરે, ... .. | પાસ છે પણ કહું કરી કાલાવાલા, વેગે વહારે આવો વાલા; લલિતના લાભે લાલારે, . . . પાસ / ૬ શ્રી ભીડભંજન પાર્શ્વ જિન-સ્તવન. દુવિધા મેરી મીટ ગઇરે, દુધી, એ–રાગ. ઊગારો જિન ઊર ધરીરે, અરજ એક આ આપને મારી. ઊ. એ ટેક. કુલટા કુમતી પી મુજ કેડે, અધિક સંકટ આપી છેડે, પાડે પાપી એ દુખ પાશે, કુટિલા તે કપટ કરી. ઊ૦ ૧. કાળ અનંતથી પકડ્યો કેડે, છોડે નહિ હારે તે છેડે દુઃખ દેવે તે કરી નિરાશે, ઉવારે હરકત હરીરે. ઊ૦ ૨. તારક ધારક જાણું તુજને, ઘરની આહું દાખું ગુજને, આપનીજ એહ રહું આશે, કુટિલાને કરશે પરીરે. ઊ૦ ૩. જિનવર આ જસ લેવા હાથે, સંબંધ કર સુમતિ સાથે, કાઢે કુમતિ કરી નિરાશે, આવે નહિ એહ ફરીરે. ઊ૦ ૪. ભીડ ભંજન પાસજી મહેરે, લલિત લાભ કર લીલા લહેરે વસાવે શિવપુરના વાસે, કરુણાની નજરે કરી રે. ઊ૦ ૫. ૧ જાળમાં. ૨ વાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy